________________
છે આ રીતે ક્રમે ક્રમે છે તે સ્કછે વિભકત થતા રહે છે. આ પ્રકારે તે કયારેક અનંત સ્કંધ પણ સંભવી શકે છે આ અનંત સ્કંધમાંના પ્રત્યેક કંપની સાથે અસંખ્યાત-અસંખ્યાત કાળ સુધી સંયુકત રહીને જ્યારે તે પરમાણુ રૂપ અનાનુપૂર્વી દ્રવ્ય પૂર્વની પિતાની સ્થિતિમાં આવી જાય છેએટલે કે અનાનુપૂર્વી રૂપ પરમાણુ અવસ્થાને ફરી કામ કરે છે, ત્યારે તે પૂર્વોકત અનંત અંધામાં રહેવા રૂપ સ્થિતિની અપેક્ષાએ તે અનંત કાળનું અંતર પણ પડી જાય છે છતાં સૂત્રકારે અહીં શા માટે એવું કથન કર્યું છે, કે એક અનાનપૂર્વી દ્રવ્યને વિરહકાળ અસંખ્યાત કાળનો શ્રેય છે? એટલે કે અનાનુપૂર્વી દ્રવ્ય રૂપ અવરથાને ત્યાગ કર્યા બ દ ફરી એજ અવસ્થા પ્રાપ્ત કરવામાં અસંખ્યાત કાળનું, અંતર પડે છે એમ શા માટે કહ્યું છે ? અનંતકાળનું અંતર પડે છે, એવું કેમ કહ્યું નથી?
ઉત્તર-શંકાકર્તા દ્વારા પ્રદર્શિત અનંત કાળનું અંતર ત્યારે જ સંગત બની શકે કે જ્યારે તે પરમાણુ દ્વયશુક આદિ અનંત કંપની સાથે સંયુકત થઈને અનંત કાળ સુધી રહેતું હોય, પરંતુ આ સૂત્રની પ્રમાણતાથી અને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રની પ્રમાણુતાથી પરમાણુની સંયુકત અવસ્થામાં રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાળ પર્વતની જ કહી છે તેથી સૂવા થિત અસંખ્યાત કાળનું જ ઉત્કૃષ્ટ અંતર સમજવું જોઈએ.
વિવિધ અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ અંતર હેતું નથી.” આ પ્રકારના કથનનું કારણ નીચે પ્રમાણે છે
કમાં એ કોઈ પણ કાળ નથી કે જે કાળે કઈને કઈ અનાનું. પની દ્રથનું અસ્તિત્વ જ ન હોય એટલે કે કંઈને કંઈ અનાન દ્રથન' અસ્તિત્વ તે લેકમાં સદા કાળ રહે છે જ.
પ્રશ્ન-(Rાનવાહન' અવનવાન અસર' હારનો કરિ' દો!) નૈગમ અને વ્યવહાર નયસંમત અવકતથક દ્રવ્યને પિતાની તે અવકતથક અવસ્થાને પરિત્યાગ કર્યા બાદ ફરીથી અવકતવ્યક અવસ્થામાં આવી જવામાં કેટલા કાળનું અંતર પડે છે? એટલે કે દ્વયણુક અંધ ૨૫ અવાત થક દ્રવ્યને વિરહકળ કાળની અપેક્ષાએ કેટ કહ્યો છે?
ઉત્તર-(pr 2ä વર નં ઘi સમરું, કોલેજો બળd ગઈ, નાળત્રિાટું વડુકર નથિ બતાં) એક અવકતવ્ય ની અપેક્ષાએ જઘન્ય (એ છામાં ઓછું) અંતર એક સમયનું' અને ઉકૂટ (વધારેમાં વધારે) અંતર અનંત કાળનું છે, તથા વિવિધ અવકતવ્યક દ્રવ્યોની અપેક્ષાએ અંતરને સદૂભાવ જ નથી આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-કેઈ એક વિદેશી કલ્પ રૂપ અવત યક દ્રવ્ય ધારો કે વિઘટિત (વિભકિત) થઈને બે સ્વતંત્ર પરમાણુ રૂપ અને પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ ઓછામાં ઓછા એક સમય સુધી તે તે બને પરમાણુ એક બીજાથી અલગ જ રહે છે, પણ ત્યાર બાદ તેઓ એક બીજાની સાથે સંવિષ્ટ (સંયુકત) થઈ જઈને ફરીથી દ્વિપદેશી કન્ય રૂપ બની જાય છે. અથવા-દ્વિદેશી કંધ વિઘટિત થઈ જઈને તેમાંથી બે પરમાણુ ઉત્પન્ન થઈ જાય છે તે પરમાણુ એ અન્ય પરમાણ આદિની સાથે એક સમય સુધી સંગ્લિટ રહે છે, પણ ત્યાર બાદ તેઓ તેનાથી વિયુક્ત થઈને પર પરની સાથે સંયુકત થઈ થઈને ફરીથી હિપ્રદેશિક અંધ રૂપે પરિણત થઈ જાય છે. આ રીતે એજ દ્વિદેશી સ્કંધનું
તેમના દ્વારા નિર્માણ થઈ જાય છે. આ પ્રકારે દ્વિદેશી કંધ રૂપ અવસ્થાને અનુયોગ દ્વાર સુત્રમ
૧૨૮