________________
થવામાં અનંત કાળનું ઉત્કૃષ્ટ અંતર પડી જાય છે. એટલે કે આનુપ પર્યાયને પરિત્યાગ કર્યા બાદ ફરી આનુપૂવી પર્યાયમાં આવી જવામાં અનંત કાળનું વ્યવધાન (આંતર) પડી જાય છે. “વિવિધ દ્રોની અપેક્ષાએ કાળનું અંતર છે જ નહીં,” આ પ્રકારના કથનનું કારણ એ છે કે લોકમાં એ કોઈ પણ સમય નથી કે જ્યારે સમસ્ત આનુપૂર્વી દ્રએ પિતાના આનુપવી સ્વભાવનો એક સાથે પરિત્યાગ કરી દેતાં હેય, કારણ કે લોકમાં અનંતાનંત આનુપૂવી દ્રવ્યો સવંદા વિદ્યમાન રહે છે, તેથી વિવિધ આનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ કાળને અંતરે જ પડી શકતા નથી.
પ્રશ્ન- મયવહારને અનાજુપુરથી વાળ અંતર' SIો દિ' ) નિગમ અને વ્યવહાર નયસંમત અનાનુપૂવી દ્રવ્યોનું વ્યવધાન (અંતર-વિરહ. કાળ) કાળની અપેક્ષા એ કેટલા કાળનું હોય છે ?
ઉત્ત-(i પુર ગomi si awાં જોf más si નાનાવા વરૂણ નધિ અંતર') અનાનુપૂવી દ્રવ્યને વિરહકાળ એક
અનાનુપૂવી દ્રવ્યની અપેક્ષાએ ઓછામાં ઓછો એક સમયને અને વધારેમાં વધારે અસંખ્યાત કાળને હોય છે. વિવિધ અનાનુપૂર્વ દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે વ્યવધાન (વિરહકાળ–અંતર)ને સદ્ભાવ જ નથી. આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-જ્યારે કઈ પરમાણુ રૂપ અનાનુપૂવી દ્રવ્ય કેઈ બીજા પરમાણુની સાથે અથવા કયણુક, ત્રિઅણુક આદિ રકની સાથે એક સમય સુધી સંAિષ્ટ (સંયુક્ત) રહીને તેનાથી વિયુક્ત (અલગ) થઈ જાય છે ત્યારે એક અનાનુપૂરી દ્રવ્યની અપેક્ષાએ ઓછામાં ઓછા સમયનું અંતર (વ્યવધાન) પડી જાય છે. અને એજ અનુકૂવી દ્રવ્ય ૩૫ પરમાણુ જ્યારે કોઈ પ્રયક, ત્રિઅણુક આદિ ધની સાથે સંશ્લિષ્ટ થઈને અસંખ્યાત કાળ સુધી એજ સ્થિતિમાં રહીને ફરીથી તેમાંથી વિયત (વિભક્ત) થઈ જાય છે, અને ફરીથી અનાનુપૂરી રૂપે નિષ્પન્ન થઈ જાય છે, તે આ પ્રકારે અનાનુપૂર્વીના પરિત્યાગથી લઈને અનાનુપૂવના પુનઃ નિમાં
માં વધારેમાં વધારે અસંખ્યાત કાળનું અંતર પડે છે આ ઉત્કૃષ્ટ અંતર એક અનાનુપૂર્વ દ્રવ્યની અપેક્ષાએ કહ્યું છે, એમ સમજવું.
શંકા-જ્યારે એક અનાનુપૂવાં દ્રવ્ય અનંતાનંત પરમાએ ના પ્રચય રૂ૫ અંધ સાથે સંયુક્ત થાય છે અને તે તેની સાથે સંયુક્ત અવસ્થામાં અસંખ્યકત કાળ સુધી હ્યા બાદ જ્યારે તે સ્કંધ વિભકત થઇ જાય છે ત્યારે તેમાંથી કોઈ લધુકંધ ઉત્પન્ન થઈ જાય છે. તે લપુસ્કરધની સાથે પણ તે પરમાણુ રૂપ અનાનુપૂર્વા દ્રવ્ય અસંખ્યાત કાળ સુધી સંયુકત રહે છે. ત્યારબાદ જયારે તે રક ધ પદ્ વિભકત થઈ જાય છે ત્યારે તેમાંથી કોઈ લધુકંધ ઉપન્ન થઈ જાય છે તે લધુસ્ક ધની સાથે પણ તે પરમાણુ રૂપ અનાન પૂવ દ્રવ્ય અસંખ્યાત કાળ સુધી સંયુકત રહે છે. ત્યાર બાદ જ્યારે તે કંઇ પણ વિભકત થઈ જાય છે ત્યારે તેમાંથી પણ એક લઘુતર સકંધ ઉત્પન્ન થઈ જાય છે, અને તે લઘુતર સ્કંધ સાથે પણ તે પરમાણુ રૂપ અનાનુપૂર્વા દ્રવ્ય અસ ખ્યાત કાળ સુધી સંયુકત રહે છે ત્યાર બાદ તે લઘુતર સકંધ પણ વિભકત થઈ જાય છે અને તેમાંથી પણ એક લઘુતમ કંધ ઉત્પન્ન થઈ જાય છે. આ પરમાણુ રૂપ અને પૂર્વા દ્રવ્ય તે લઘુતમ કંપની સાથે પશુ અસંખ્યાત કાળ સુધી સંસ્કિટ (સંયુક્ત) રહે
અનુયોગ દ્વાર સુત્રમ
૧૨૭.