________________
अनुयोगचन्द्रिका टीका सूत्र १८७ प्रमाणनामकतृतीयमेदनिरूपणम्
टीका -' से किं तं' इत्यादि
अथ किं तत् प्रमाणम् ? इति शिष्यप्रश्नः । उत्तरयति -प्रमाणं - प्रमीयते = परिच्छिद्यते धान्याद्यनेनेति प्रमाणम्, - असृतिप्रसृत्यादिकम्, यद्वा-' इदमी हस्वरूपम्-इदमीदृक्स्वरूपं च भवति' इत्येवं प्रतिनियतस्वरूपतया यत् प्रत्येकं ममीयते = परिच्छिद्यते तत्प्रमाणम् । अथवा - धान्यद्रव्यादेरेव प्रमितिः- परिच्छेदः - स्वरूपावगमः । अत्रपक्षेऽसृतिप्रसृत्यादीनां प्रमितिहेतुत्वात् प्रमाणत्वं बोध्यम् । एतच्च प्रमेयस्य द्रव्यादेश्वतुर्विधत्वात् चतुर्विधम् । चतुबिंधत्वमेवाह - द्रव्यप्रमाणं क्षेत्रप्रमाणं कालममाणं भावप्रमाणम् ॥ सू० १८७ ॥
प्रमाण, भाव प्रमाण । ( धान्य आदि पदार्थ जिसके द्वारा नापे जाते हैं, वह प्रमाण है । यह प्रमाण शब्द की व्युत्पत्ति लभ्य अर्थ है । ऐसे प्रमाण असृति प्रसृति आदिक हैं । अथवा - इस वस्तु का स्वरूप यह है, इस प्रकार प्रतिनियत स्वरूप से जो प्रत्येक वस्तु का परिज्ञान होता है, वह प्रमाण है । अथवा धान्य आदि जो द्रव्य है, उनके ही स्वरूप का अवगम वह प्रमाण है । यहां धान्यादिक द्रव्यों की प्रमिति को प्रमाण माना गया है और अमृति प्रसृति आदिकों को प्रमिति के हेतुभूत होने से प्रमाण माना गया है। तात्पर्य इसका यह है किं-' प्रमिति यह प्रमाण का फल है- जब फलरूप प्रमिति को प्रमाण कहा जाता है जब उस प्रमिति के सोधक भूत जो अमृति प्रसृति आदिक है, वे मुख्य रूप से प्रमाण नहीं पड़ते हैं किन्तु प्रमिति के जनक होने के कारण उन्हें प्रमाण माना जाता है । यह प्रमाण प्रमेयभूत द्रव्यादिकों की चतुर्विधता के कारण चार प्रकार का कहा गया है । सू० १८७ ॥
!
વિગેરે પદાર્થાંનું માપ જેના વડે જાણુવામાં આવે છે, તે પ્રમાણુ છે. આ પ્રમાણુ શબ્દના વ્યુત્પત્તિલક્ષ્ય અથ છે. એવા પ્રમાણુ અસૃતિ, પ્રકૃતિ વગેર’
છે. અથવા આ વસ્તુનું સ્વરૂપ એવું છે આ રીતે પ્રતિનિયત સ્વરૂપથી જે દરેકે દરેક વસ્તુનુ રિજ્ઞાન થાય છે, તે પ્રમાણુ છે અથવા ધાન્ય વગેરે જે દ્રવ્યેા છે, તેમના સ્વરૂપના અવગમ તે પ્રમાણ કહેવાય અહી' ધાન્ય વગેરે દ્રશૈાની પ્રમિતિને જ પ્રમાણુ માનવામાં આવ્યુ' છે અને અસ્કૃતિ, પ્રવ્રુતિ વગેરેને પ્રમિતિના હેતુભૂત હાવા બદલ પ્રમાણુ માનવામાં આવ્યાં છે. તાત્પ આ પ્રમાણે છે કે ‘ પ્રમિતિ આ પ્રમાણુનુ ફળ છે, જ્યારે મૂળ રૂપ પ્રમિતિને પ્રમાણ કહેવામાં આવે છે ત્યારે તે પ્રમિતિના સાધભૂત જે અસૃતિ પ્રસૃતિ વગેરે છે, તે મુખ્ય રૂપમાં પ્રમાણુ કહેવાતા નથી પરંતુ પ્રમિતિજનક હાવા બદલ તેને પ્રમાણ માનવામાં આવ્યા છે. આ પ્રમાણે પ્રમેયભૂત દ્રવ્યાક્રિકાની ચતુવિધતાને લીધે પ્રમાણુ ચાર પ્રકારનું કહેવામાં આવ્યું છે. સૂ॰૧૮૭૫