________________
अनुयोगधारसूत्रे व्यञ्जनार्थ-तदुभयम् , विशेषयवि-नैयत्येन स्थापयति-शब्दमर्थन अर्थ च शब्देन विशेषयतीति यावदिवि गाथार्थः। यक्रियाविशिष्टं वस्तु शब्देनोच्यते तामेव क्रियां कुर्वर्तीम् एवंभूतमुच्यते, एवं शब्देनोच्यमानं चेष्टाक्रियादिकं प्रकारं भूतंपाप्तमितिव्युत्पत्तेः। एवंभूतवस्तुप्रतिपादको नयोऽप्युपचारादेवस्भूत उच्यते । अथवा-शब्देन यथेष्टाक्रियादिकः प्रकार उच्यते, तद्विशिष्टस्यैव वस्तुनोऽभ्युपगमात् एवं शब्दप्रतिपाद्योऽत्र चेष्टाक्रियादिकः प्रकारो बोध्या, तं भूतः पाप्तो नय एवम्भूतः । अत्रोपचारो नाश्रीयते । तदेवम् एवम्भूतशब्दस्य व्युत्पत्तिोंध्या। के द्वारा ही अर्थ व्यक्त किया जाता है । शब्द छारा जो प्रतिपाद्य होता है, वह अर्थ कहलाता है। व्यञ्जन और अर्थ थे तदुभय शब्द से लिये गये हैं । यह नथ शब्द को अर्थ से और अर्थ को शब्द के साथ विशेषित करता है । यही सामान्यरूप से गाथा का अर्थ है । तात्पर्य कहने का यह है कि यह नय इतनी अधिक गहराई में पहुंच कर शब्द के अर्थ का और उस अर्थ को कहने वाले उस शब्द का विचार करता है कि फिर इसके आगे और कोई कल्पना उद्भवित नहीं होती। तर्कणा फिर यहां हारमान जाती है-वह कहता है कि-'यदि व्युत्पत्ति के भेद से भेद माना जा सकता है, तब तो ऐसा भी मानना चाहिये-कि जब व्युत्पत्ति सिद्ध अर्थ घटित होता हो तभी उस शब्द का वह अर्थ वाच्यरूप से स्वीकार करना चाहिये तथा उस शब्द के द्वारा उस अर्थ का प्रति. पादन करना चाहिये । अन्यथा नहीं । यही इस गाथा का भावार्थ है । जिस क्रिया विशिष्टयस्तु शब्द के द्वारा प्रतिपादित की जाती है, છે, વ્યંજન અને અર્થ એ તદુભાય શબ્દ વડે ગ્રહણ કરવામાં આવ્યા છે. આ નય શબ્દને અર્થથી અર્થને શ૦૬ની સાથે વિશેષિત કરે છે, એજ સામાન્ય રૂપથી ગાથાને અર્થ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે આ નય આટલી બધી ગંભીરતાથી શબ્દના અર્થ અને તે અર્થને કહેનાર શબ્દ વિષે વિચાર કરે છે. કે પછી તે વિષે કોઈપણ જાતની કલપના જ સંભવી શકે નહિ. તર્કણ પણ અહીં પરાજિત થઈ જાય છે. તે કહે છે કે જે વ્યુત્પત્તિ ભેદથી ભેદ માની શકાય તે આ પ્રમાણે પણ માનવું જોઈએ કે “જ્યારે વ્યુત્પત્તિ સિદ્ધ અર્થ ઘટિત થતું હોય તે જ તે શબ્દને તે અર્થ વાગ્યરૂપથી સ્વીકાર કરી જોઈએ. તથા તે શબ્દ વડે તે અર્થનું પ્રતિપાદન કરવું જોઈએ. અન્યથા નહિ. એજ આ ગાથાને ભાવાર્થ છે. જે ક્રિયા વિશિષ્ટ વસ્તુ શબ્દ વડે