________________
८६६
अनुयोगद्वारसूत्रे सनातुचात् बन्धपदमुन्यते, तच्चापि ज्ञास्यते । तथा-स्वसमयपतिपादकं यत् पदं तत् माणिनां सद्बोधकारणत्वात् सकलकर्मक्षयलक्षणस्य मोक्षस्य प्रतिपादकं पदम् , अतस्तन्मोक्षपदम् , तच्चापि ज्ञास्यते । यद्वा-स्वसमयपतिपादकं पदमेव प्रकृतिस्थित्यनुभावप्रदेशलक्षणभेदभिन्नस्य बन्धस्य प्रतिपादकंपदं बन्धपदम्, लथा-कृत्स्नकर्मक्षयलक्षणस्य मोक्षस्य प्रतिपादकं पदं मोक्षपदम् । नन्वस्मिन् व्या. ख्याने बन्धपदं मोक्षपदं च स्वसमयपदादनतिरिक्तमेव, ततःकथमुभयोर्भेदेनोपन्यासः कृतः १ इति चेदाह-यधप्युमयमपि स्वसमयपदादमिन्नमेव, तथापि स्व. समयपदस्यापि विलक्षणोऽर्थों भवतीतिप्रदर्शयितु शिष्यवुद्धिवैशधार्थ वा भेदेसना का हेतू होता है, इसलिये बन्धपद कहलाता है। तथा जो स्वस भयपद है, वह प्राणियों में सरोध का कारण होता है, इसलिये यह सकलकर्मक्षयरूप मोक्ष का प्रतिपादक पद होने से मोक्ष पद कहलाता है । अथवा स्वप्तमय प्रतिपादक ही प्रकृति, स्थिति अनुभाव और प्रदेश के भेद से चार प्रकार के बंध का प्रतिपादक होता है इसलिये वह बंधपद तथा कृत्स्नकर्मक्षय मोक्ष का प्रतिपादक पद मोक्ष पद हैं।
शंका-इस प्रकार का व्याख्यान करने पर बंधपद और मोक्षपद ये दोनों पद स्वसमयपद से भिन्न ता पडते नहीं हैं-फिर यहां पर इन दोनों का स्वतंत्र भेदरूप से उपन्यास क्यों किया है ?
उत्तर-ठीक है यद्यपि ये दोनों पद स्वसमयपद से अभिन्न ही हैं, तो भी स्वसमयपद का अर्थ और भी होता है-इस बातको दिखलाने के लिये अथवा-शिष्यजनों की बुद्धि की विशदता के लिये इन दोनों પદ છે, તે પ્રાણીઓમાં કુવાસનાઓને હેતુ હોય છે, એથી આ બન્ધપદ કહેવાય છે. તથા જે સ્વસમય પદ છે, તે પ્રાણીઓમાં સબંધનું કારણ હોય છે, એથી તે સકલકર્મક્ષય રૂપ મોક્ષ પ્રતિપાદક હોવા બદલ મોક્ષ પદ કહેવાય છે. અથવા વસમય પ્રતિપાદક પદ જ પ્રકૃતિ, સ્થિતિ અનુભાવ અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારના બંધનું પ્રતિપાદક હોય છે. એથી તે બંધ પદ, તથા કૃત્ન કર્મક્ષયરૂપ મોક્ષ પ્રતિપાદક પદ મોક્ષ પદ છે.
શંકા –આ જાતનું વ્યાખ્યાન કયાં પછી બંધ પદ અને મોક્ષ પદ એ બને પદો સ્વ સમય પદથી ભિન તે થઈ જતા નથી, છતાંએ અહીં એ બનેને સ્વતંત્ર ભેટ રૂપથી ઉપન્યાસ શા માટે કરવામાં આવેલ છે.
ઉત્તર –બરાબર છે, જો કે એ બને પદે સ્વ સમય પદથી અભિન્ન જ છે, છતાંએ સ્વ સમય પહને અર્થ બીજે પણ થાય છે. આ વાતને પણ