________________
अनुयोगन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् चतुर्णामपि सामायिकानां न पूर्वपतिपत्रका नापिप्रनिपधमानकाः सन्ति । द्वीन्द्रिय त्रीन्द्रिय-चतुरिन्द्रियलक्षणेषु विकलेन्द्रियेषु त्रिषु अपर्याप्तावस्थायां सम्यक्त्वसामायिकश्रुतसामायिकयो कदाचित् पूर्वप्रतिपनका भवन्ति, सास्वादनसम्यक्त्ववतां तेषु समुत्पादसंभवात् । एतयोः पुनः मतिपधमानकास्तेषु न भवन्ति, उपदेशश्रवणादिसामय्यभावात् । देशविरति-सर्व विरति सामायिकयोस्तु तत्र न सन्ति पूर्वप्रतिपत्रकाः, नापि प्रतिपद्यमानकाः, तथाभवस्वाभान्यात् । पञ्चेन्द्रिय तिर्यक्षु सम्यक्त्वश्रुतदेशविरतिसामायिकानां पूर्व प्रतिपनका नियमात् सन्ति । भाव दिशाओं में चारों भी सामायिकों के न पूर्वप्रतिपनक भव्य जीव होते हैं और न प्रतिपद्यमानक अव्यजीव ही होते हैं। हीन्द्रिय त्रिन्द्रिय, चतुरिन्द्रिय इन तीन विकलेन्द्रिय तियश्च जीवों में अपर्यासावस्था. में सम्यक्त्व सामायिक और श्रुतसामायिक इन दो सामायिकों के पूर्वप्रतिपत्रक भव्यजीव कदाचित होते है। क्योंकि सास्वादन सम्यक्त्ववाले .. जीवों का उनमें उत्पाद हो जाता है । तथा इन दो सामायिकों के जो... प्रतिपद्यमानक जीव हैं वे वहां नहीं होते हैं। क्योंकि सामायिकों की सामग्री जो उपदेश श्रवण आदि है वह वहां नहीं होता है, उसका अभाव है। देशविरति सामायिक इन दो सामायिकों के पूर्वप्रतिपन्नक जीव तथा प्रतिपद्यमानक जीव-वहां नहीं होते हैं। क्योंकि इन पयायों का ऐसा ही स्वभाव है । पंचेन्द्रियतिर्यचों में सम्यक्त्व, श्रुत और देशविरति इन सामायिकों के पूर्व प्रतिपत्रक जीव नियम से होते हैं।
સ્કંધનીજ આ આઠ ભાવદિશાઓમાં ચારે સામાયિકના પૂર્વ પ્રતિપન ભવ્યું : જ હોતા નથી અને પ્રતિપદ્યમાનક ભવ્ય પણ હેતા નથી. લીન્દ્રિય ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય આ ત્રણ વિકલેન્દ્રિય તિર્યંચ છમાં અપર્યાપ્તાવસ્થામાં સમ્યકત્વ સામાયિક અને શ્રત સામાયિક આ બે સામાયિકના પૂર્વ પ્રતિપન્નક ભવ્ય જીવે કદાચિત હોય છે. કેમ કે સાસ્વાદન સમ્યકત્વવાળા જીવોને તેમાં ઉરપાદ હોય છે. તથા એ બે સામાયિકના જે પ્રતિપદ્યમાનક જીવો છે. તે ત્યાં હોતા નથી. કેમ કે આ સામાયિકની સામગ્રી જે ઉપદેશ શ્રવણ વગેરે છે, તે ત્યાં હોતાં નથી, તેને આ સાવ છે. દેશ વિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાજિક આ બે સામાયિકના પૂર્વ પ્રતિપન્નક જીવો ત્યાં હતા નથી. કેમ કે આ પર્યાયને એવો જ સ્વભાવ છે. પંચેન્દ્રિય નિયામાં. સમ્યકત્વ શ્રત અને દેશવિરતિ આ સામાયિકોના પર્વ પ્રતિપન્નક જીવે નિયમથી હોય છે, તેમ જ જે આ સામાયિકના પ્રતિપદ્યમાનક જીવો છે,