________________
अनुयोगचन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् निर्गमनमुच्यते, इत्यपि तस्मादत्र वैशिष्टयम् , अतो नास्ति पौनरुक्त्यशङ्केति तृतीयं द्वारम् ॥३॥ तथा-क्षेत्रं वक्तव्यम् । काल:=पमाणकालो भावकालश्च वक्तव्यः । कस्मिन् क्षेत्रे कस्मिन् काले कस्मिन्भावे च सामायिकमुत्पन्न मिति वक्तव्यमिति भावः । यथा-क्षेत्रे-मध्प पापानगयाँ महासेनवनोधाने, काले-वैशाखशुक्लकादश्यां प्रथमपौरुषीकाले, भावे च क्षायिकभावे वर्तमानस्य भगवतो महावीरस्य मुखादनन्तरं सामायिक निर्गतम् । ततोऽतिरिक्तं यनिर्गतं सामायिक तत् परम्परमिति। तदुक्तम्
वसाह मुद्ध-इकार-सीए सुहं पढम पोरिसीकाले ।
महसेणवणुजाणे, पावापुरिसु ट्ठिए रम्मे ॥१॥ इन सब विशेषताओं से विशेषित सामायिक का निर्गमन कहा गया है। इसलिये भी वहां से इसमें विशिष्टता है । इस प्रकार आगम द्वार में सामान्य रूप से कथन होने पर भी वही कथन यहां नाना विशेषताओं को लेकर किया जाने के कारण उससे पुनरुक्तिदोष का प्रसंग प्राप्त नहीं होता है तथा क्षेत्र और काल प्रमाणकाल और भाव काल-का भी कथन करना चाहिये-जैसे-किस क्षेत्र में किस काल में, किस भाव में सामायिक उत्पन्न हुआ है । इस विषय को स्पष्ट करने के लिये कहना चाहिये कि-क्षेत्र में-मध्य पावापुरी में महासेनवनोद्यान में काल में, वैशाखशुक्ल ११ के दिन प्रथम पौरुषीकाल में, भाव में-क्षायिक भाव में वर्तमान भगवान महावीर के मुख से अनन्तर सामायिक निकला है, इनके अतिरिक्त जो सामायिक निकला वह परम्पर. सामायिक :कहलाया । तदुक्तम्-'बहसाहसुद्ध' इत्यादि । इस गाथाओं સર્વ વિશેષતાઓથી વિશેષિત સામાયિકનું નિર્ગમન કહેવામાં આવેલ છે. એટલા માટે પણ ત્યાંથી તેમાં વિશિષ્ટતા છે. આ પ્રમાણે આગમ દ્વારમાં સામાન્ય રૂપથી કથન હોવા છતાંએ તેજ કથન અહીં અનેક વિશેષતાઓને લઈને કરવામાં આવેલ છે તેથી તેમાં પુનિરુતિ દેષને પ્રસંગે ઉપસ્થિત થત નથી. તેમજ ક્ષેત્ર અને કાળ-પ્રમાણુકાળ અને ભાવકાળનું પણ કથન કરવું જોઈએ, જેમ કે કયા ક્ષેત્રમાં, કયા કાળમાં, કયા ભાવમાં સામાયિક ઉત્પન્ન થયેલ છે. આ વિષયને સ્પષ્ટ કરવા માટે આ પ્રમાણે કહેવું જોઈએ કે ક્ષેત્રમાં, મધ્યપાવાપુરીમાં મહાસેન વઘાનમાં, કાળમાં વૈશાખ શુકલ ૧૧ ના દિવસે પ્રથમ પૌરૂષીકાળમાં, ભાવમાં–ક્ષાયિક ભાવમાં, વર્તમાન ભગવાન મહાવીરને મુખથી અનંતર સામાયિક નિર્ગત થયેલ છે. એના સિવાય જે સામાયિક નિર્ગત થયેલ છે પરંપર સામાયિક કહેવાયું તદુકામ-પાવાદ मुद्ध' इत्यादि मा आया तपय से पूवात ३५मा छ. तथा २