________________
अनुयोगद्वारसूत्रे वह रहेगा ऐसी बात मानी जावे तो फिर आधार से भिन्न अपने निज रूप से उसकी प्रतीति ही नहीं हो सकेगी-जैसे आधार पर बिछे हुए संस्तारक आदि आधार के स्वरूप से भिन्न अपने स्वरूपसे प्रतिभासित नहीं होते हैं किन्तु आधार स्वरूप से ही प्रतिभासित होते हैं इसी प्रकार देवदत्तादि भी यदि सर्वात्मना वहां रहेगे तो वे तद्भिन्नस्वरूप से उपलबध नहीं हो सकेंगे। किन्तु आधारस्वरूप से ही उपलब्ध होंगे। यदि द्वितीय पक्ष स्वीकार किया जावे तो यह माना जा सकता है कि'अन्य अन्य में देशात्मना ठहर सकता है परन्तु वहां फिर भी यह प्रश्न हो सकता है कि 'उस देश में वह क्या सर्वास्मना ठहरेगा या देशात्मना ? सर्वात्मना ठहरने में स्वरूप हानि होने का प्रसंग प्राप्त होता है और देशस्वरूपता की आपत्ति आती है। देशात्मना ठहरने पर वही पुना प्रश्न होगा कि-'यह वहां सर्वास्मना ठहरेगा या देशात्मना। इस प्रकार स्वरूप हानि और विकल्पद्वय की अनावृत्ति होने से अनवस्थादोष आता है। अतः यही मानना चाहिये कि सर्व अपने स्वरूप में ही वसते हैं अन्यत्र नहीं। इस प्रकार वसति के दृष्टान्त से यह नय स्वरूप का प्रतिपादन किया। તો પછી આધારથી ભિન્ન પિતાના સ્વરૂપથી તેની પ્રતીતિ થઈ શકે જ નહિ જેમ આધાર પર પાથરેલા સંતારક વગેરે આધારના સ્વરૂપથી ભિન્ન પિતાના સવરૂપથી પ્રતિભાસિત થતા નથી પણું આધાર વરૂપથી જ પ્રતિભાસિત થાય છે. આ પ્રમાણે દેવદત્ત વગેરે પણ જે સર્વાત્મના ત્યાં રહેશે તે તેઓ તદુભિન્ન સ્વરૂપથી ઉપલબ્ધ થશે નહિ. પરંતુ આધારસ્વરૂપથી જ ઉપલબ્ધ થઈ શકશે. જે દ્વિતીયપક્ષ સ્વીકારવામાં આવે તો એમ માની શકાય કે અન્ય અન્યમાં દેશાત્મના રહી શકે છે. આમ છતાં એ ત્યાં આ જાતને પ્રશ્ન ફરી ઉપસ્થિત થઈ શકે છે કે તે દેશમાં શું તે સર્વાત્મના રહેશે કે દેશામના ? સર્વાત્મના નિવાસ કરવામાં સ્વરૂપ હાનિને પ્રસંગે ઉપસ્થિત થાય છે. અને દેશસ્વરૂપતાની બાધા ઉપસ્થિત થાય છે. દેશાત્મના નિવાસ કરવામાં ફરી તે જ પ્રશ્ન ઉપસ્થિત થશે કે તે ત્યાં સર્વાત્મના રહેશે કે દેશાત્મના ? આ રીતે સ્વરૂપ હાનિ અને વિપકયની અતિવૃત્તિ હવામાં અનવસ્થા દોષ ઉપસ્થિત થાય છે. એથી એમજ માની લેવું જોઈએ કે બધાં પિતાનાં સ્વરૂપમાં જ વસે છે, અન્યત્ર નહિ. આ પ્રમાણે વસતિના દષ્ટાંત વડે આ નયણિીવરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે,