SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ५६८ भनुयोगद्वारसूत्रे त्यर्थः । तत्र प्रथमं प्रस्थकदृष्टान्तेन नयं निरूपयति । प्रस्थकदृष्टान्तेन नय. पमाणमे बोध्यम् । यथा हि-मगधदेशपसिद्धस्य धान्यमानविशेषस्य प्रस्थकस्य हेतुभूतं काष्ठं छेदयितुं स यथानामका कश्चित् पुरुषः परशु कुठारं गृहीत्वा अडवीसमहुत्तो' अवीसंमुखा, 'समहुत्तो' इति देशीशब्दः सम्मुखार्थवाचकः । अटवीसम्मुखो गच्छति, तं तथाविधं गच्छन्तं दृष्ट्वा कश्चित् पृच्छति-कुत्र त्वं गच्छसि ? इति । तदा सोऽविशुद्धो. नैंगमा अविशुद्धनैगमनयमतानुसारी सन् एवं भगतिमायुतरयति-प्रस्थकाय गच्छामीति । अयं भावः-नके अनेके प्रथम जो नैगमनय है-वह संकल्पित विषय में विवक्षित पर्याय का आरोप कर उसे उस विवक्षित पर्यायरूप मानता है। इसका खुलाशा अर्थ इस प्रकार से है-प्रस्थक यह मगध देश प्रसिद्ध एक नाम विशेष नाम है। इससे धान्यादिक भरकर नापे जाते हैं। बुन्देलखंड तरफ इसे चौथिया, कहते हैं । यह सवासेर का प्रमाण होता था । आजकल इसका प्रचार चन्द हो गया है । फिर भी इसी प्रकार का एक नाप अभी तक चलता है-जिसे कुरैया कहते हैं । यह कहीं २ पीतल का बना होता है और कहीं २ काष्ठ का। इनमें ५ सेर ५॥' सेर अनाज समा जाता है। अब भी इससे उस तरफ (वहां पर) नापा जाता है। इस प्रकार के प्रस्थक को बनाने के संकल्प से प्रेरित होकर कोई व्यक्ति काष्ठ लेने के लिये जंगल की ओर जब चलने लगा-तब उससे किसीने पूछा कहां जा रहे हो उसने कहा कि मैं प्रस्थक लेने जा रहा हूं। देखा जावे-तो अभी प्रस्थक पर्यायसन्निहित नहीं है, છે, તે સંકલ્પિત વિષયમાં વિવણિત પર્યાયનું આપણું કરીને તેને તે વિવક્ષિત પર્યાયરૂપ માને છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે–પ્રસ્થક આ મગધદેશ પ્રસિદ્ધ એક પરિમાણ વિશેષનું નામ છે. આનાથી ધાન્યાદિક ભરીને માપવામાં આવે છે. બુંદેલખંડ તરફ આને ચૌથિયા કહે છે. આ સવારનું પ્રમાણ છે. આજકાલ આનું ચલન નથી. છતાંએ આ જાતનું માપ હજી સુધી વ્યવહારમાં ઉપયુક્ત થાય છે. જેને કુરૈયા કહેવામાં આવે છે. આ કેઈક સ્થાને પીતળનું હોય છે. અને કેઈક સ્થાને કાછડનું હોય છે. આમાં પાંચથી સાડા પાંચ સેર અનાજ સમાય છે. આજે પણ તે તરફ આ માપનું ચલન છેઆ જાતના પ્રસ્થક તૈયાર કરવાના સંકલપથી પ્રેરાઈને કેઈમાણસ જ્યારે જંગલની તરફ ચાલવા તૈયાર થયા, ત્યારે તે માણસને કેઈએ પૂછ્યું કે “તમે કયાં જઈ રહ્યા છે ?' ત્યારે તેણે કહ્યું કે હું પ્રસ્થ લેવા જઈ
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy