________________
अनुयोगचन्द्रिका टीका सूत्र२१४ पृथ्वीकायिकादीनामौदारिकादिशरीरनि० - सकते हैं । तात्पर्य कहने का यह है कि-क्षेत्र पल्योपम के असंख्यातवे भाग में रहे हुए आकाश के जितने प्रदेश होते हैं, उतने या वैक्रियशारीर वायुकोयिक जीवों के होते है जो इनकी इस प्रकार से प्ररूपणा की गई है, वह केवल दूसरों को समझाने के लिये हा का गई है-वास्तव में अभी तक कभी भी किसीने भी इस प्रकार से इन्हें निकाला नहीं हैं।
शंका--'असंख्यातलोकाकाशों के जितने प्रदेश होते हैं, उतने समस्त सी बायुकायिक जीव हैं। ऐसा कहा गया है, तो फिर क्या कारण है, जो आप उन में से क्रियशरीरधारी वायुकायिक जीवों को इतने कम कह रहे हो?
उत्तर--वायुकायिक जीव चार प्रकार के कहे गये हैं-एक सूक्ष्म अपर्याप्तवायुकायिक दूसरे सूक्ष्म पर्याप्तवायुकायिक, तीसरे बादर अप याप्तवायुकायिक और चौथे चादर पर्याप्तवायुकायिक। इनमें आदि के जो सूक्ष्म अपर्याप्स, सूक्ष्मपर्यास और पादर अपर्याप्त में तीन वायुका. यिकजीव हैं, वे 'असंख्यातलोकाकाशों के जितने प्रदेश होते है उसने कहे गये हैं। इन को बैंक्रिपलब्धि नहीं होती है। इसलिये ये बैंक्रियलब्धि से પ્રમાણુ સમયમાં આ બહાર કાઢી શકાય છે. તાત્પર્ય કહેવાનું આ પ્રમાણે છે કે ક્ષેત્ર પોપમના અસંખ્યાતમાં ભાગમાં આવેલા આકાશના જેટલા પ્રદેશ હોય છે, તેટલા આ બદ્ધવક્રિય શરીર વાયુકાયિક જીવના હોય છે. એમની જે આ પ્રમાણે પ્રરૂપણ કરવામાં આવી છે. તે કેવળ બીજાને સમજાવવા માટે જ કહેવામાં આવી છે. ખરી રીતે હજુ સુધી કેઈપણ દિવસે કોઈએ આ પ્રમાણે એમને બહાર કાઢયાં નથી.
શકા--અસંખ્યાત કાકાશના જેટલા પ્રદેશ હોય છે, તેટલા વાયુ કાયિક જીવે છે. આમ કહેવામાં આવ્યું છે, તે પછી શા કારણથી આપ તેમાંથી વેકિયશરીરધારી વાયુકાયિક જીવને આટલા ઓછા બતાવી રહ્યા છે ?
ઉત્તર-વાયુકાયિક છે ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. એક સૂક્ષમ અપર્યાપ્ત વાયુકાર્યક, બીજા સૂક્ષમ પર્યાપ્ત વાયુકાયિક, ત્રીજા ખાદર અપર્યાપ્ત વાયુકાયિક અને ચેથા બાદર પર્યાપ્ત વાયુકાયિક આમાં પ્રથમ જે સૂક્ષમ અપર્યાપ્ત, સૂક્ષમ પર્યાપ્ત અને બાદર અપર્યાપ્તમાં ત્રણ વાયુકાયિક જીવે છે, તે “અસંખ્યાત કાકાશના જેટલા પ્રદેશ હોય છે, તેટલા કહેવામાં આવ્યા છે. આ બધામાં