________________
अनुयोगन्द्रिका टीका सूत्र २१० औदारिकादिशरीरनिरूपणम् ३७६ विविधा वा क्रिया-विक्रिया, तस्यां भवं वैक्रियम् । एतत्तूसरवैक्रियावस्थायामेव लक्षयोजनप्रमाणं भवति, सहजं तु पञ्चधनुःशतपमाणमेव, ततः सहजशरीरापे. क्षया इदमेव महाप्रमाणम् । आहारकम्-किमपि विशिष्टमयोजनर्मवलम्ब्य चतुर्दशपूर्वमुनिभिर्यदाहियते-उपादीयते तदाहारकम् । अथवा-आहियन्ते =गृह्यन्ते केवळिनः समीपे सूक्ष्मजीवादयोऽनेनेति आहारकम् । तैजसम्=तेजसो विकारस्तेजसम्-रसाधाहारपाकजननं तेजोनिसर्गलब्धिनिबन्धनं च शरीरम् । कार्मकम्म.. अष्टविधर्म समुदायनिष्पन्नमौदारिकादिशरीरनिवन्धनं भवान्तरानुगामिशरीर कामकशरीरम् । इदं हि कर्मणो विकाररूपं कर्मरूपमेव वा बोध्यम् । अत्र प्रथममाना गया है। विशिष्ट अथवा विविध क्रिया का नाम विक्रिया है। इस विक्रिया में जो शरीर होता है, वह वैक्रिय शरीर है । यह शरीर उत्तर विक्रियारूप अवस्था में ही एक लाख योजन प्रमाणवाला होता है। भवधारणीयरूप सहजअवस्था में तो इसका प्रमाण ५००, धनुष का ही रहता है। इसलिये सहजशरीर की अपेक्षा से यही इसकी दीर्घकाय है। किसी भी विशिष्ट प्रयोजन को लेकर केवल चतुर्दश पूर्वधारी मुनियों द्वारा जो शरीर रचा सके उसका नाम आहारकशरीर है। जो शरीर तेजोमय होने से खाये हुए रस आदि आहार के परि. पाक हेतु और दीप्ति का निमित्त हो, वह तैजस शरीर है । अष्टविध कर्मसमुदाय से जो निष्पन्न हो औदारिक आदि शरीरों का जो कारण हो, तथा जो जीव के साथ परभव में जावे उसका नाम कार्मण शरीर है अर्थात् तैजस और कार्मण शरीर परभव में साथ रहते हैं । यह ક્રિયાનું નામ વિક્રિયા છે. આ વિક્રિયામાં જે શરીર હોય છે, તે પૈકિય શરીર છે. આ શરીર ઉત્તર વિદિયારૂપ અવસ્થામાં જ એક લાખ એજન પ્રમાણુ યુક્ત હોય છે. ભવધારણીયરૂપ સહજ અવસ્થામાં તે આનું પ્રમાણ ૫૦૦ ધનુષ્ય જેટલું જ હોય છે. એટલા માટે સહજ શરીરની અપેક્ષા એજ એની દીર્ઘકાય છે. કેઈપણ વિશિષ્ટ પ્રયોજનના આધારે ફક્ત ચતુર્દશ પૂર્વ ધારી મુનિઓ વડે જે શરીરનું નિર્માણ થાય, તેનું નામ આહારક શરીર છે. જે શરીર તેજોમય હોવાથી ભક્ષણ કરેલાં ૨સ વગેરે આહારના પરિપાકના હત અને હીતિનું નિમિત્ત હોય, તેજસ શરીર છે. અષ્ટવિધ કમ સમુદાયથી જે નિષ્પન્ન હોય, ઔદ્યારિક વગેરે શરીરનું કારણ હોય, તેમજ જીવની સાથે પરભવમાં ગમન કરે તેનું નામ કામણ શરીર છે એટલે તે તૈજસ અને કામણુશરીર પરભવમાં સાથે રહે છે. આ શરીર કર્મનું વિકાર રૂપ હોય છે.