________________
अनुयोगचन्द्रिका टीका सूत्र १९४ उत्सेधाङ्गुलप्रमाणनिरूपणम् इत्यादिलक्षण निर्विभागमेव परमाणुमिच्छति निश्चयनयः । यस्तु एतैरनेकैर्जायते स सांशत्वात् स्कन्ध एवोच्यते । व्यवहारनयमते हि सुक्ष्मा नेकपरमाणु निष्पन्नो यः शस्त्रच्छेदाग्निदाहादिविषयो न भवति, सोऽयापि तथाविधस्थूलताया अमतिपच्या परमाणुरिति व्यवहियते । इत्थं च निश्चयनयमतेन स्कन्धोऽपि व्यवहारनयमतेन व्यावहारिकः परमाणुरुक्त इति । अयं शस्त्रच्छेदादित्रिषयो न भवतीति दर्शयितुं - द्रव्यकारणरूप है कार्यरूप नहीं है वह अन्य द्रव्य कहलाता है । ऐसा द्रव्य सूक्ष्म परमाणु होता है। यह नित्य होता है । और इसमें कोई एक रस, एक गंध एक वर्ण, और दो स्पर्श रहते हैं । ऐसे परमाणु द्रव्य का ज्ञान इन्द्रियों से तो हो नहीं सकता आगम या अनुमान से होता है । परमाणु का अनुमान कार्यलिङ्ग से माना गया है। जो जो पौद्र लिक कार्य दृष्टिगोचर होते हैं, वे सब सकारणक हैं । इसी प्रकार से जो अदृश्य अंतिम कार्य होगा उसका भी कारण होना चाहिये वही कारण परमाणु द्रव्य है । उसका कारण और कोई द्रव्य नहीं होने से उसे अन्य कारण कहा है। परमाणु द्रव्य का कोई विभाग नहीं हो सकता है और न है ऐसी मान्यता निश्श्रयनय की है । और ? जो इन अनेक परमाणुओं के एकीभावरूप संयोग से उत्पन्न होता है वह सांश होने से स्कंध ही कहा जाता है । किन्तु ? व्यवहारनय के मत में सूक्ष्म अनेक परमाणुओं से निष्पन्न हुआ है, वह शस्त्र से छिद नहीं सकता
१३७
પ્રમાણે છે કે જે પુદ્ગલ દ્રવ્ય કારણ રૂપ છે અને કાય રૂપ નથી, તે અન્ત્ય દ્રવ્ય કહેવાય છે. એવુ' દ્રવ્ય સૂક્ષ્મ પરમાણુ હાય છે. એક નિત્ય હાય છે અને આમાં કઈ પણ એક ગધ, એક વણુ એક રસ, અને એ સ્પશ રહે છે એવા પરમાણુ દ્રવ્યનું જ્ઞાન ઇન્દ્રિયા વડે તે થઇ શકે જ નહી, ફક્ત આગમ અથવા તેા અનુમાન વર્ડ જ જ્ઞાન થાય છે. પરમાણુનું અનુમાન કાલિંગથી માનવામાં આવ્યું છે, જે જે પૌદ્ગલિક કાર્યોં જોવામાં આવે છે, તે સવે સકારક છે આ પ્રમાણે જે અદૃશ્ય અંતિમ કાય થશે તેનું પણ કારણ હાવું જ જોઈએ તે કારણ જ પરમાણુ દ્રવ્ય છે. તેનું કારણુ અન્ય કાઈ પણ દ્રવ્ય નથી એટલે તે અન્ય કારણ કહેવાય છે પરમાણુ દ્રવ્યના વિભાગ થઈ શકતા નથી વિભાગ થઈ શકશે નહિ અને વિભાગ થયેલ પણ નથી એવી નિશ્ચય નયની માન્યતા છે પણ જે આ અનેક પરમાણુઓના એકીભાવ રૂપ સંચાગથી ઉત્પન્ન થાય છે તે સાંશ હેાવાથી ધ જ કહેવામાં આવે છે પણ વ્યવહાર નયના મતમાં સૂક્ષ્મ અનેક પરમાણુએથી નિષ્પન્ન થયેલ છે, તે શસ્ત્રથી માપી શકાય તેમ નથી, અગ્નિ વગેરેથી ખાળી શકાય તેમ નથી-નાશ કરી
६
अ० १८