________________
अनुयोगचन्द्रिका टोका सूत्र १७३ सलक्षणरोदर सनिरूपणम् एन, तथाऽपि पिशाचादिरौद्रवस्तुसंजात वादस्य रौद्रत्वं विवक्षितम्। अतो न कश्चिद्दोपः। किं च शत्रुजनादिदर्शने तच्छिरच्छेदने समुद्युक्तानां छागशूकरकरण वधादिमवृत्तानां च यो रौद्राध्यवसायात्मको भृकुटीभङ्गादिलिङ्गो रौद्रो रसोऽप्युपलक्षणत्वादत्रैव बोध्यः । अन्यथा स निरास्पद एव स्यात् । अत एवात्र रौद्रपरिणामवत्पुरुपचेष्टाप्रतिपादकमेवोदाहरणं वक्ष्यति । भयत्रस्तचेष्टापतिपादकमुदाहरणं उत्पन्न हुआ संमोहादिलक्षणोंवाला भयानक रसही होता है, फिर इसे रौद्ररस रूप कैसे कहा ? ___उत्तर-यद्यपि यह आपके कथनानुसार भयानक रस ही है-तो भी पिशाच आदि रौद्र वस्तु के देखने आदि से यह उत्पन्न होता है, इस. लिये इसमें रौद्रेता विवक्षित हुई है । किंच-शत्रुजन आदि के दर्शन होनेपर उनके शिरच्छेद करने में कटिबद्ध हुए व्यक्तियों के और बकरा, शकर एवं कुरंग-हिरण-आदि जानवरों की हिंसा करने में प्रवृत्त हुए व्यक्तियों के जो रौद्र परिणाम होते हैं, कि जो भृकुटी भंग आदि चिह्नो से जाने जाते हैं वे भी रौद्ररस स्वरूप ही होते हैं । अतः उपल. क्षण से रौद्ररस यहां पर जानना चाहिये । नहीं तो, रौद्राध्यवसाय रूप-रौद्ररस निराश्रय मानना पड़ेगा। इसीलिये रौद्रपरिणाम युक्त पुरुष की चेष्टाओं का प्रतिपादक ही उदाहरण यहां सूत्रकार ने कहा है। भय से त्रस्त हुए व्यक्तियों की चेष्टाओं का प्रतिपादन करने वाला उदा. થયેલ હાદિ લક્ષણવાળા ભયાનક રસ જ હોય છે, ત્યારે એને રો રસ રૂપ શા માટે કહેવામાં આવ્યું છે?
ઉત્તર-જો કે તમારા કહ્યા મુજબ તે આ ભયાનક રસ જ છે છતાં એ પિશાચ વગેરે રૌદ્ર વસ્તુને જેવા વગેરેથી તે ઉત્પન્ન થાય છે, એથી આમાં રૌદ્ધત્વ વિવક્ષિત છે. કિચ શત્રુજન વગેરેના દર્શનથી, તેમનું શિરચ્છેદન કરવા માટે તત્પર થયેલ વ્યક્તિઓને અને બકરા, સૂકર તેમજ કરંગ-હિરણ વગેરે જાનવરોની હિંસા કરવા માટે પ્રવૃત્ત થયેલ વ્યકિતઓના જે રૌદ્ર રસ પરિણામ હોય છે અને જે ભ્રકુટી-ભંગ વગેરે ચિહ્નોથી જાણવામાં આવે છે તે પણ આ રૌદ્રરસ સ્વરૂપ જ હોય છે. માટે ઉપલક્ષણથી રૌદ્રરસ અહીં જ જાણવો જોઈએ નહિતર, દ્રાઘવસાય રૂ૫ રૌદ્રરસ નિરાશ્રય માન પડશે એથી રૌદ્ર પરિણામ યુક્ત પુરૂષની ચેષ્ટાઓનું પ્રતિપાદક ઉદાહરણ જ અહીં સૂત્રકારે કહ્યું છે. ભય સંત્રસ્ત વ્યક્તિની ચેષ્ટાઓનું પ્રતિપાદન કરનાર