________________
अनुयोगचन्द्रिका टीका सूत्र १५८ द्विकादिसंयोगनिरूपणम्
७५३ जीवस्य औदयिकी मनुष्पगतिः, औपशमिकाः कषायाः भवन्ति, तस्य क्षायोपशमिकानीन्द्रियाणि पारिणामिकं जीवत्वं चापि भवन्ति । कस्यचित्तु क्षायिकं सम्य. कत्वमपि संभवति। एवं नवमभङ्गातिरिक्तसर्वेषु भङ्गेषु बोध्यम् । नवमो भास्तु सिद्धविषयो बोध्यः । सिद्धस्य क्षायिकं सम्यक्त्वं पारिणामिकं तु जीवत्वमित्येतद् भावद्वयं भवति । इतः परोन कोऽपि भावो भवति । तस्मात् सिद्धस्यायमेक एवं भङ्गो भवतीति बोध्यम् । नवमातिरिक्ता नव भङ्गास्तु प्ररूपणामात्रमेव । यतः सिद्धातिसंभवित नहीं होता है। जिस जीव को मनुष्यगति है और कषाय उपशमित हैं सो इस प्रकार से उसके औदयिक और औपशमिक इन दो भावों के संयोग से निष्पन्न औदयिकोपशमिक नाम का प्रथम सान्निपातिक भाव माना जाता तब कि जब उसके और दूसरे भाव नहीं होते। औदयिकौपशमिकभाव के साथ वहां क्षायोपशमिक भाव रूप इन्द्रियां पारिणामिक भाव रूप जीवत्व भी है। किसी २ जीव को इस औदयिकौपशमिक के साथ क्षायिकसम्यक्त्व भी संभवित होता है इस प्रकार का विचार नौवें-भंग के सिवाय समस्त भंगो में जानना चाहिये । क्योंकि जो नौवां भंग है वह सिद्ध भगवान् की अपेक्षा से है। सिद्ध भगवान् में क्षायिक सम्यक्त्व और पारिणामिक भाव रूप जीवत्व रहता है। इनके अतिरिक्त और भाव वहां नहीं रहते हैं। इसलिये सिद्ध में यह नौवां भंगरूप एक सान्निपातिक भाव ही है। જ છે, કારણ કે એ સાન્નિપાતિક ભાવ કઈ પણ જીવમાં સંભવિત હેતે નથી જે જીવમાં મનુષ્યગતિ છે અને કષાય ઉપશમિત છે, આ પ્રકારે તેને ઔદયિક અને ઔપશમિક, આ બન્ને ભાના સંયેગથી નિષ્પન્ન દયિકપશમિક નામને પ્રથમ સાન્નિપાતિક ભાવ તે ત્યારે જ માની શકાય કે જ્યારે તે જીવમાં અન્ય કોઈ ભાવનો સદૂભાવ જ ન હોય દયિકોપથમિક ભાવની સાથે ત્યાં ક્ષાપશમિક ભાવ રૂ૫ ઈન્દ્રિય અને પરિણામિક ભાવ રૂપ જીવવનો પણ સભાવ રહે છે. કેઈ કઈ જીવમાં આ ઔદયિકીપશમિકની સાથે ક્ષાયિક સમ્યકત્વ પણ સંભવિત હોય છે. આ પ્રકારને વિચાર નવમાં ભંગ સિવાયના સમસ્ત ભંગમાં સમજવું જોઈએ, કારણ કે જે નવમો ભંગ છે તે સિદ્ધ ભગવાનની અપેક્ષાએ ગ્રહણ કરવાનું છે. સિદ્ધ ભગવાનમાં ક્ષાયિક સમ્યકત્વ અને પરિણામિક ભાવ રૂપ જીવત્વને સદુભાવ રહે છે. તે સિવાયના અન્ય ભાવેને તેમનામાં સદ્ભાવ હેતે નથી તેથી જ સિદ્ધ જેમાં નવમાં ભંગ રૂપ એક સામિનપાતિક ભાવને સદ્ભાવ કહ્યો છે તે સિવાયના જે નવ
अ० ९५