________________
५४०
अनुयोगद्वारस्ते अन्यथा कार्यानुत्पत्तिः पसज्येत । तया-अभ्राणि-मेघाः। अभ्रवृक्षाः वृक्षाकारण परिणतान्यभ्राण्येव । सन्ध्या-कृष्ण नीलाघाकाशपरिणतिमान् अहोरात्रसन्धिपूर्वकोटि ज्ञात हो जाती है। परन्तु इनकी जो नव्य अवस्था है उसमें सादिपारिणामिकता कैसे मानी जा सकती है ? क्योंकि उसके समय की पूर्वकोटि तो ज्ञात नहीं है ?
उत्तर-ऐसी बात नहीं है क्योंकि नव्य पर्याय के भी समय की पूर्वकोटि ज्ञात हो जाती है । वह इस प्रकार से-कि सुरादिरूप जो नव्य पर्याय है। वह सुरादिजनक कारण द्रव्यों से ही उद्भूत हुई है । अत: उसमें भी सादि पारिणामिकता है। तात्पर्य कहने का यह है, कि सुरादि जनक जो द्रव्य हैं वे हो सुरादिरूप परिणाम से परिणमित हो जाते हैं अतः यह सुरादिरूप पर्याय उनकी सादि पर्याय हैं और जब यह सादि. रूप पर्याय उनमें से कालान्तर में निवृत्त हो जाती है तब उसकी निवृत्ति होते ही उनमें जीर्णतारूप पर्याय आ जाती है । इस प्रकार सुरादिद्रव्यों में नव्यता जीर्णता सादि परिणाम है। यदि यह बात न मानी जावे कि उपादान कारण द्रव्य ही कार्यरूप से परिणमित होता है तो फिर कार्य की उत्पत्ति ही नहीं हो सकती है। અવસ્થાના સમયની પૂર્વકેટિ જ્ઞાત થઈ જાય છે, પરંતુ તેમની જે નવ્ય (નવીન) અવસ્થા છે, તેમાં સાદિ પારિણામિકતા કેવી રીતે માની શકાય તેમ છે? તેના સમયની પૂર્વકેટ તે જ્ઞાત હોતી નથી ?
ઉત્તર–એવી વાત શક્ય નથી, કારણ કે નવીન પર્યાયના સમયની પૂર્વ કેટિ પણ જ્ઞાત થઈ જાય છે. તે આ પ્રકારે સમજવું-સુરાદિ દ્રવ્ય રૂપ જે નવીન પર્યાય છે તે સુરાદિજનક કારણ દ્રામાંથી જ ઉદ્ભવી હોય છે. તેથી તેમાં પણ સાદિ પરિણામિકતાને સદૂભાવ રહે છે. આ કથનને ભાવાર્થ એ છે કે સુરાદિજનક જે દ્રવે છે તે જ સુરાદિરૂપ પરિણામમાં પરિણમિત થઈ જાય છે, તેથી તેમની આ સુરાદિરૂપ પર્યાય સાદિ પર્યાય રૂપ જ છે, અને જ્યારે કાલાન્તરે આ સાદિ રૂપ પર્યાય તે દ્રવ્યોમાંથી નિવૃત્ત થઈ જાય છે, ત્યારે તેની નિવૃત્તિ થતાં જ તે દ્રવ્યમાં જીર્ણતા રૂપ પર્યાય આવી જાય છે, આ પ્રકારે સુરાદિ દ્રવ્યમાં નવીનતા (નવ્યતા) અને જીતા સાદિ પરિણામ રૂપ જ ગણી શકાય છે, જે એ વાત માનવામાં ન આવે કે ઉપાનકારણ દ્રવ્ય જ કાર્ય રૂપે પરિણમિત થાય છે, તે કાર્યની ઉત્પત્તિ જ થઈ શકે નહી
तया-(अन्भया य अन्भरुक्खा, संझा, गंधव्वणगरा य) म (मेघ),