________________
६९२
अनुयोगद्वारसूत्रे दर्शन मोहनीय के, सम्यक्त्व, मिथ्यात्व और तदुभय-सम्यक्त्व मिथ्या स्व ये तीन भेद हैं । चारित्र मोहनीय के कषाय वेदनीय और नो कषाय वेदनीय ये दो भेद हैं । इनमें जो कषाय वेदनीय है, उसके उदय होने पर क्रोध मान, मोया और लोभ ये चारों कषायें उत्पन्न होते है।
और नोकषाय चारित्र मोहनीय के उदय होने पर तीन वेद निष्पन्न होते हैं । मिथ्यात्व मोहनीय के उदय से मिथ्या दर्शन होता है । किसी शानावरण कर्म के उदय से अज्ञान भी होता है । लेश्याएँ योग परिणाम रूप हैं। इसलिये ये योग जनक शरीर नामकर्म उदय के फल है। चारित्रमोहनीय के सर्वघाति स्पर्धको (कर्मों के अंश ) के उदय से असंयत भाव होता है। किसी भी कर्म के उदय से असिद्ध भाव होता है इस प्रकार जो भी जीव में कर्मोदय से पर्याय निष्पन्न होती है वह सब औदयिक भाव है ऐसा जानना चाहिए। अजीव में उदय से निष्पन्न जो भाव है वह अजीवोदय निष्पन्न औदयिक भाव है। यह अजीवोदय निष्पन्न औदायिक भाव अनेक प्रकार का कहा गया है। जैसे औदारिक आदि शरीर अथवा औदारिक शरीर आदि के व्यापार से निष्पादित द्रव्य । ये शरीरादि अजीवोदय निष्पन्न औद. છે-સમ્યકત્વ, મિથ્યાત્વ અને તદુભય (સમ્યકત્વ મિથ્યાત્વ) ચારિત્ર મોહનીયના નીચે પ્રમાણે બે ભેદ પડે છે-(૧) કષાયવેદનીય અને (૨) નેકષાયદનીય જ્યારે કષાયવેદનીયને ઉદય થાય છે ત્યારે ક્રોધ, માન, માયા અને લાભ રૂપ ચારે કષાયે ઉત્પન્ન થાય છે અને નેકષાયચારિત્ર મોહનીયને ઉદય થાય ત્યારે ત્રણ વેદ (સ્ત્રી, પુરુષ અને નપુંસક રૂપ ત્રણ વેદ) નિષ્પન્ન થાય છે મિથ્યાત્વ મોહનીયના ઉદયથી મિથ્યાદર્શન ઉત્પન્ન થાય છે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાનભાવ ઉત્પન્ન થાય છે વેશ્યાઓ
ગપરિણામ રૂપ ગણાય છે તેથી યોગજનક શરીર–નામકર્મના ઉદયના ફલરૂપ તેમને ગણી શકાય છે. ચારિત્રમેહનીયના સર્વઘાતિ સ્પદ્ધ કેના (કર્મોના અંશના) ઉદયથી અસંયત ભાવ ઉત્પન્ન થાય છે કઈ પણ કર્મના ઉદયથી અસિદ્ધભાવ ઉત્પન્ન થાય છે. આ રીતે કર્મોદયને કારણે જીવમાં જે પર્યા ઉત્પન્ન થાય છે તે બધી પર્યાને દયિક ભાવ રૂપ સમજવી જોઈએ.
અજીવમાં કર્મોદયને લીધે જે ભાવ ઉત્પન્ન થાય છે તે ભાવને અજીદય નિષ્પન્ન ઔદયિક ભાવ કહે છે. આ અદય નિષ્પન્ન ઔયિકભાવ અનેક પ્રકારને બતાવે છે જેમ કે દારિક આદિ શરીરે અથવા દા. રિક આદિ શરીરેના વ્યાપારથી નિપાદિત દ્રવ્ય આ શરીરાદિને અજય