________________
अनुयोगचन्द्रिका टीका. सू० ५ श्रुतज्ञानस्वरूपनिरूपणम् छाया-न च कुत्रापि निर्मातो न च पृच्छति पारभवस्य दोषेण ।
बस्तिरिख वातपूर्णः स्फुटति ग्रामेयकोऽविदग्धः ॥१॥ किंचिन्मात्रग्राहिणी. पल्लवग्राहिणी त्वरितग्राहिणी च । दुर्विदग्धा त्वेपा भणिता, त्रिविधेयं परिपत् ॥२॥ यो नरः कुत्रापि विपये निष्णातो न भवति ।
परिभवस्य दोपेण-अपमानदं पेण चान्यं जनं वस्तुतत्त्वं न पृच्छति । 'यद्यहमेनं प्रक्ष्यामि तव ममाप्रतिष्ठा स्यादिति हेतो स्तत्वज्ञजनकाशात् तच्चज्ञानं लब्धं न यतते इति भावः । एतादृशो ग्रामेयको -ग्राम्यः-संस्कारवर्जितः अविदग्धः-अनिपुणः पुरुषः, वातपूर्णी बस्तिरिख स्फुटति =स्थूलो भवति अहंकारी भवतीत्यर्थः किंच-य किञ्चिन्मात्रग्राही भवति, निष्णात हैं उनसे वह इस अभिप्राय से वस्तुतत्त्व को नहीं पूछता हो कि इन से पूछने पर मेरी अप्रतिष्ठा-अवज्ञा-होगी इसी कारण वह तत्वज्ञान प्राप्ति में प्रयत्नशाली नहीं होता है ऐसी व्यक्ति सत् ज्ञान के संस्कार से रहित बन कर केवल अविदग्ध-अनिपुण बना रहता है और वायु से पूर्ण धमनी के समान अपने अभिमान में फूला रहता है। इसी तरह जो थाडा बहुत जानता हैं तथा पल्लवग्राही पांडित्र-जिसके पास में है, जो त्वरितग्राही है-कहने पर शीघ्र समझतो लेता है-पर फिर विस्मृत हो जाता है-फिर भी ज्ञानि के अहंकार में तत्पर रहता है ऐसे इन व्यक्तियों की सभा का नाम दुर्विदग्धा सभा है । तात्पर्य इस का यह है कि वोध लव होने पर जो अपने आप
દુવિદગ્ધ પરીષદનું સ્વરૂપ આ પ્રકારનું હોય છે.
'नय कत्थ वि" त्या-315 मे ५३५ अभु वी५५मा नयात नथी. તે વિષયમાં બીજી કઈ એક વ્યક્તિ નિષ્ણાત છે, પરંતુ પહેલી વ્યક્તિ બીજી વ્યક્તિને વસ્તુતત્વ વિષે એ કારણે પૂછતી નથી કે તેને પૂછવાથી મારી અપ્રતિષ્ઠા થશે. આ પ્રકારના અભિમાનને કારણે તે તત્વજ્ઞાન-પ્રાપ્તિમાં પ્રયત્નશીલ રહેતો નથી. એ માણસ સાચા જ્ઞાનના સંસ્કારથી રહિત જ રહેવાને કારણે અવિદગ્ધ-અનિપુણ જ રહે છે. એ માણસ હવાથી ભરેલી ધમણ સમાન અભિમાનથી ફૂલાયા જ કરે છે, આ પ્રકારના અધકચરા જ્ઞાનવાળાને અર્ધદગ્ધ કહે છે. આ પ્રકારના અર્ધદગ્ધ, છીછરા જ્ઞાનવાળા, વરિતગાહી (કેઈ વાત કહેવામાં આવે તો શીધ્ર સમજી લેનારા પણ પાછળથી તેને ભૂલી જનારા) માણસે જ્ઞાનના અભિમાનમાં તત્પર રહેતા હોય છે. એવી વ્યક્તિની સભાને દુર્વિદધા પરિષદ કહે છે આ કથનને ભાવાર્થ એ છે કે જેઓ પિતાને વિશિષ્ટ તત્ત્વજ્ઞાની માની રહ્યા છે, અને જે વારંવાર સમજાવવા