________________
भयोगबारसूरे महास्कन्धः। स चैकसमयस्थितिक एव। एवं च तस्यानुपूस्वाभानादानुपूर्ती द्रव्यस्य देशोनलोकव्यापि न विरुध्यते, इति । यद्वा-यथा क्षेत्रानुपयों तथाऽत्रापि सर्वलोकव्यापिनोऽप्यचित्तमहास्कन्धस्य विवक्षया एकस्मिन्नमःमदेशे. ऽपाधान्याश्रयणेन देशोनलोकवर्तित्व बोध्यम् । तत्र प्रदेशे हि एकसमयस्थितिकम्य प्रकार दण्ड, कपाट और मन्थान अवस्थावाले द्रव्यों से भिषाही अचित्त महास्कंध है। एक समय की स्थितिवाला द्रव्य आनुपूर्वी रूप नहीं माना गया है। अतः इसमें आनुपूर्वीत्व का अभाव है। इसलिये जो आनुपूर्वी द्रव्य में अचित्त महास्कंध को लक्षित करके सवेलोक व्यापिता पर लाने की शंका उठाई है वह निर्मूल है। अतः यही कथन सत्य है कि आनुपूर्वी द्रव्य देशोनलोकव्यापी होता है यदा-क्षेत्रानुपूर्वी की तरह यहां पर भी मर्वलोक व्यापी भी अचित्त महास्कंध की विवक्षा से एक आनुपूर्वी द्रव्य को एक आकाश के प्रदेश में अप्रधानता के आश्रय से उसे देशोन लोकवर्ती जानना चाहिये-तात्पर्य कहने का यह है कि अचित्त महास्कंध रूप एक आनुपूर्वीद्रव्य को देशोन लोकव्यापी न मानकर यदि केवल मर्वलोकव्यागे ही मानो जावे तो फिर अनानु. पूर्वी और अवक्तव्यक द्रव्यों को ठहरने के लिये स्थान न होने के कारण उनका अभाव प्रमक्त होगा और जब देशोन लोक में प्रचित्त महा. स्कंध रूप एक आनुपूर्तद्रव्य व्यापक होकर रहता है ऐसा माना जाना જાય છે. આ પ્રકારે દંડ, કપાટ અને મન્થાન અવસ્થાવાળાં દ્રવ્યથી અચિત્ત મહાકધમાં ભિન્નતા છે. અને તે એક જ સમયની સ્થિતિવાળો છે. એક સમયની સ્થિતિવાળા દ્રવ્યને આનુપૂર્વી રૂપ ગણાતું નથી પણ અનાનુપૂવી ૨૫ જ ગણાય છે. આ પ્રકારે તે અચિત્ત મહાકલ્પમાં આનુપૂવતાને અભાવ જ છે તેથી શંકા કર્તાએ એવી જે શંકા ઉઠાવી છે કે “અચિત્ત મહાસ્ક સલેકવ્યાપી હેવાથી આનુપૂર્વી દ્રવ્યને પણ સર્વવ્યાપી કહેવું જોઈએ.” તે વાત ઉચિત નથી તે સાબિત થઈ જાય છે. અચિત્ત મહાકજ અનાનુપવી ૩૫ હેવ થી તેની સવલોકવ્યાપિતાને આધાર લઈને આનુપવી દ્રવ્યમા સલેકવ્યાપિતા માની શકાય નહીં. તેથી એજ કથન સત્ય સિદ્ધ થાય છે કે આનુપૂર્વી દ્રવ્ય દેશોન લેકવ્યાપી હોય છે.
અથવા-ક્ષેત્રાનુપૂવની જેમ અહીં પણ સર્વલેકવ્યાપી અચિત્ત મહા૨કની વિવાની અપેક્ષાએ એક આનુપૂરી દ્રવ્યને એક આકાશના પ્રદેશમાં અપ્રધાનતાને આશ્રય લઈને દેશોન લેકવ્યાપી સમજવું જોઈએ. આ કથનનું તાત્પર્ય એ છે કે અચિત્ત મહાસ્કા રૂપ એક આનુપૂર્વી દ્રવ્યને દેશોન લેકવ્યાપી માનવાને બદલે સર્વ લેકવ્યાપી માનવામાં આવે, તો અનાનુપૂવી અને અવકતવ્યક દ્રવ્યેને રહેવાનું સ્થાન જ ન રહેવાને કારણે તેમને અભાવ માનવાને પ્રસંગે ઉપસ્થિત થશે અને જો એવું માનવામાં આવે કે અચિત્ત મહાસ્કન્ય રૂપ એક આવી દ્રવ્ય દેશોન લેકમાં વ્યાપ્ત થઈને રહેલું હોય