________________
अनुयोगवारसूरे देशोनलोकवत्तित्वं भावनीयम् । ननु सम्पूर्णेऽपि लोके कस्मादिदं न तिष्ठति ? इति चेदुच्यते-सर्वलोकन्यारी अचिसमहास्कन्ध एव भवति, स च सर्वलोकन्यापितया एकमेव समयमेव तिष्ठते, ततःपरं तदुपसंहारात् । न चैकसमयस्थितिक मानुपूदिव्यं भवति, ज्यादिममयस्थितिकत्वेनैव तत्संभवात् । तादृशं द्रव्यं तु नियमादेकेनापि प्रदेशेनोन एव लोकेऽवगाहते । अतः व्यादिसमयस्थितिकद्रव्यस्य देशोनव्यापित्वं बोध्यम् । ननु-अचित्तमहास्कन्धस्यैकसमयस्थितिकत्वं नोपपद्यते
शंकाः-आप जो सूक्ष्म परिणाम युक्त व्यादि समय की स्थितिवाले स्कंध रूप एक आनुपूर्वीद्रव्य को देशोन लोक व्यापी बतला रहे हो सो यह समस्त लोक में क्यों नहीं रहता है ?
उत्तर:-यह तो पहिले ही कहा जा चुका है कि सर्वलोक व्यापी अचित्त महास्कंध ही होता है और यह अचित्त महास्कंध सर्वलोक में व्यापक रूप से एक ही समय तक रहता है-बाद में उसका संकोचउपसंहार-हो जाता है। एक समय की स्थितिवाला तो आनुपूर्वीद्रव्य होता नहीं है । वह तो व्यादि समय की स्थितिवाला ही होता है। अतः ऐसा जो द्रव्य होता है वह नियम से एक प्रदेश ऊन ही लोक में अव. गाहित होता है । इसलिये व्यादि समय की स्थितिवाला जो द्रव्य होता है वह देशोनलोक व्यापी होता है ऐसा समझना चाहिये।
शंका-आपने जो अचित्त महास्कंध को एक समय की स्थितिवाला प्रकट किया है, सो वह एक समय की स्थितिकता उसमें घटित नहीं
શંકા-આપ જે સૂક્ષમ પરિણામયુક્ત ત્ર આદિ સમયની સ્થિતિવાળા કલ્પ રૂપ એક આનુપૂર્વી દ્રવ્યને દેશોનલેકવ્યાપી કહ્યો છે, તે અમારે પ્રશ્ન એ છે કે તે સમસ્ત લેકમાં કેમ વ્યાપેલે (અવગાહિત) નથી ?
ઉત્તર-એ વાત તે પહેલાં સ્પષ્ટ થઈ ચુકી છે કે અચિત્ત મહાઅન્ય જ સર્વ લેકવ્યાપી હોય છે, અને તે અચિત્ત મહાસ્ક સર્વ લેકમાં વ્યાપક રૂપે એક સમય સુધી જ રહે છે. ત્યાર બાદ તેનો સંકેચ (ઉપસં. હાર) થઈ જાય છે. આનુપૂર્વી દ્રવ્ય એક સમયની સ્થિતિવાળું હોતું નથી. તે તે ત્રણ આદિ સમયની સ્થિતિવાળું હોય છે. તેથી એવું જે વ્ય હોય છે તે તે દેશેન લેકમાં (એક પ્રદેશ પ્રમાણ ન્યૂન લેકમાં) જ અવગાહિત થાય છે, એ નિયમ છે. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે ત્રણ આદિ સમયની સ્થિતિવાળું જે દ્રવ્ય હોય છે, તે દ્રવ્ય દેશોન લેકમાં અવગાહિત હોય છે,
શંકા-આપે કહાં તે અચિત્ત મહાસ્કન્યની સ્થિતિ એક સમયની હોય છે, પરંતુ આપનું તે કથન દૈષયકા લાગે છે, કારણ કે, કપટ, મળ્યાન