________________
ટ
अनुयोगद्वारसूत्रे
मूलम् - से किं तं णेगमववहाराणं भंगसमुक्कित्तणया ? गमववहाराणं भंगसमुक्कित्तणया - अस्थि आणुपुव्वी, अस्थि अणाणुपुथ्वी, अस्थि अवत्तव्वगं । एवं दव्वाणुपुत्रीगमेणं कालापुवीए वि ते चैव छत्रीसं भंगा भाणियव्वा जाव से तं गमववहाराणं भंगसमुक्कित्तणया । एयाएणं णेगमववहाराणं भंगसमुत्तिणयाए किं पओयणं ? एयाए णं णेगमवत्र हाराणं भंगसमुक्कित्तणयाए णेगमववहाराणं भंगोवदंसणया कजइ ॥सू०१२८॥
प्रकार से अवक्तव्यक और अनानुपूर्वी द्रव्यों के विषय में भी जानना चाहिये । इसके खुलासा के लिये द्रव्यानुपूर्वी के प्रकरण में नैगमव्यवहारनयसंमत अर्थपदप्ररूपणतारूप आनुपूर्वी का अर्थ देखना चाहिये । वहां द्रव्यानुपूर्वी का प्रकरण होने से तीन आदि प्रदेशवाले द्रव्य को आनुपूर्वी, एक प्रदेशवाले द्रव्य को अनानुपूर्वी और दो प्रदेशवाले द्रव्य को अवक्तव्यक द्रव्य कहा है। तब कि यहां कालानुपूर्वी के सबन्ध से तीन आदि समय स्थित द्रव्यको आनुपूर्वी, एक समय स्थित द्रव्य को अनानुपूर्वी और दो समयस्थित द्रव्य को अवक्तव्यक द्रव्य कहा है । इस एक वचनान्त और बहुवचनान्त आनुपूर्वी आदि अर्थपद प्ररूपणता का प्रयोजन क्या है ? इस बात को सूत्रकार प्रकट करते हैं । सू० १२७॥
રૂપ પશુ હોય છે. એજ પ્રમાણે અવક્તવ્ય અને અનાનુપૂર્વી દ્રષ્યેાના વિષયમાં પણુ સમજવુ' તેના સ્પષ્ટીકરણુ માટે દ્રવ્યાનુપૂર્વી'ના પ્રકરણમાં નાગમવ્યવહાર નયસ'મત અર્થ પદપ્રરૂપણા રૂપ આનુપૂર્વીનું પ્રકરણ વાંચી જવાની ભલામણ કરવામાં આવે છે. તે પ્રકરણમાં દ્રવ્યાનુપૂર્વી નું નિરૂપણ કરેલુ હાવાથી, ત્રણ આદિ પ્રદેયાવાળાં બ્યાને અનુપૂર્વી રૂપ, એક પ્રદેશવાળા દ્રવ્યને અનાનુપૂર્વી રૂપ અને એ પ્રદેશવાળા દ્રવ્યને અવક્તવ્યક રૂપ કહેવામાં આવેલ છે. પરન્તુ અહી' કાલાનુપૂર્વીનું કથન ચાલતુ હાવાથી ત્રણ આદિ સમયની સ્થિતિવાળા દ્રવ્યને આનુપૂર્વી રૂપ, એક સમયની સ્થિતિવાળા દ્રવ્યને અનાનુપૂર્વી રૂપ અને બે સમયની સ્થિતિવાળા દ્રવ્યને અવક્તવ્યક રૂપ કહેવામાં मावेस छे. આ એકવચનાન્ત અને બહુવચનાન્ત અથ પદ્મપ્રરૂપણુતાનું પ્રત્યેાજન શું છે? તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે. પ્રસૂ॰૧ર૭ના