________________
भनुपोगवारपणे द्रव्येण संयुज्यते इति नियमात् असंख्येयकामोत्तरं तथाविधानुद्रिव्येण तरक्षेत्र संयुज्यते एवेति असंख्येयकालमेव अन्तरं भवतीति नास्ति कवि दोषः । तथानानाद्रव्याणि प्रतीत्य नास्ति अन्तरम् । व्यादिप्रदेशावगाढानि सर्वाण्यपि आनपूर्वीद्रव्याणि युगपत् स्वभावं विहाय पुनस्तथैव जायन्ते इति तु न कदाचिदपि संभवति, असंख्येयानां तेषां सर्वदैव विद्यमानत्वादिति नानादन्याश्रयपक्षे नास्ति अन्तरमिति भावः । एवमनानुपूर्व्यवक्तव्यक द्रव्यविषयेऽपि अन्तरभावना कर्सन्या।सू.११५। उसी के तुल्य किसी दूसरे आनुपूर्वी द्रव्य से संयुक्त हो जाता है। ऐसा नियम है। इस नियम के अनुसार असंख्यात काल काही अन्तर होता है। नाना द्रव्यों की अपेक्षा से अन्तर नहीं है ऐसा जो कहा गया है उसका तात्पर्य यह है कि ज्यादिप्रदेशों में अवगाढ हुए समस्त भी आनुपूर्वी द्रव्य एक साथ अपने स्वभाव को छोडकर पुनः उन्हीं व्यादिप्रदेशों में अबगाहित हो जाते हों ऐसी बात किसी भी समय में संभवित नहीं होती है। क्यों कि असंख्यात आनुपूर्वी द्रव्य सदाही विद्यमान रहते हैं। इसलिये नाना द्रव्यों की अपेक्षा अन्तर नहीं है। इसी प्रकार से अनानुपूर्वी और अवक्तन्यक द्रव्य के विषय में भी भन्तर भावना जाननी चाहिये ॥सू० ११५॥ ગંધ, રસ, સ્પર્શ અને સંખ્યા આદિ ધર્મોની અપેક્ષાએ તેના જેવાં જ કોઈ બીજા આનુપૂવી દ્રવ્ય સાથે સંયુક્ત થઈ જાય છે એ નિયમ છે. આ નિયમ પ્રમાણે અસંખ્યાતકાળનું અન્તર વ્યતીત થયા બાદ તે પ્રકારના આનુપૂવ દ્રવ્ય વડે તે ક્ષેત્ર અવશ્ય સંયુક્ત થઈ જાય છે. આ રીતે અસં. ખ્યાતકાળનું જ અન્તર પડવાની વાત સિદ્ધ થઈ જાય છે.
અનેક દ્રવ્યોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો કાળની અપેક્ષાએ કઈ અન્તર જ પડતું નથી, આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે ત્રણ આદિ પ્રદેશમાં અવગાહિત થયેલાં સમસ્ત આનવી દ્રવ્ય એક સાથે પિતાના સ્વભાવને છેડીને ફરી એજ ત્રણ આદિ પ્રદેશમાં અવગાહત થઈ જતાં હોય એવી વાત કોઈ પણ સમયે સંભવી શકતી નથી, કારણ કે અસંખ્યાત આનુપૂર્વા દ્રવ્ય સદા વિધમાન રહે જ છે. તે કારણે અનેક દ્રની અપેક્ષાએ અન્તરને અલાવ કહ્યો છે. એ જ પ્રમાણે અનાવી અને અવકતવ્યક દ્રવ્યોના વિષયમાં પ૬ અન્તર (વિરહાકાળ)નું કથન સમજી લેવું જોઈએ. ૧૧૫