________________
भनुपोगचन्द्रिका टोका सूत्र ११२ क्षेत्रप्रमाणद्वारनिरूपणम् ४६९ प्रसाद, सर्वकालं च तेषामप्यवस्थितिप्रतिपादना ? दिति चेत् ? उच्यतेद्रध्यानपूर्ण हि द्रव्याणामेवगनुपूर्यादिपाव उक्तः, न तु क्षेत्रस्य, तस्य तत्रानधि कुतत्वात् । आनुपूर्व्यादिद्रव्यागां परस्परभेदेऽपि एकस्मिन्नपि क्षेत्रे तदवस्थानं न किंचिद् विरुष्यते, यथा एकापवरकान्तर्गतानेक प्रदीपप्रमाणामवस्थिति न विरुध्यते। इत्वं च द्रव्यानुपूामानुपूर्वीद्रव्याणां समस्तलो के विद्यमानत्वेऽपि न तत्र कस्या लोक व्यापी मानने में जो आपने अनानुपूर्वी और अवक्तव्यक द्रव्यको ठहरने के लिये स्थान होने के कारण उनमें अभाव के प्रसंग प्राप्त होने का कथन किया है, सो वही अभाव के प्रसंग प्राप्त होने के कारण उन अनानुपूर्वी" और अवक्तव्यक द्रव्योंके लिये द्रव्यानुपूर्वी में भी आनुपूर्वी द्रव्य को सर्वलोकव्यापी मानने पर उपस्थित होता है । परन्तु ऐसा तो है नहीं-क्योंकि सर्वकाल उन दोनों का भी अवस्थान माना गया है ।
उत्तर-द्रव्यानुपूर्वी में द्रव्यों के ही आनुपूर्वी आदि भाव का कथन किया गया है। आकाश रूप क्षेत्र को आनुपूर्वी आदि भाव का नहीं। क्योंकि वहां पर द्रव्यानुपूर्वी में-आकाश रूप क्षेत्र का विचार अधिकृत नहीं है । आनुपूर्वी आदि द्रव्यों का परस्पर में भेद होने पर भी उनका अवस्थान एक भी आकाश प्रदेश रूप क्षेत्र में थोड़ा सा भी विरूद्ध नहीं पड़ता है, जैसे एक कोठे के अन्तर्गत अनेक प्रदीप प्रभाओं की अवस्थिति में कोई विरोध नहीं होता है । इस प्रकार द्रमानुपूर्वी मे आनुपूर्वीद्रव्यों સર્વલકથાપી માનવામાં આવે અને પ્રસંગ પ્રાપ્ત થવાને ભય બતાવે છે કે એ પ્રકારની માન્યતાને સ્વીકાર કરવામાં આવે તે અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્ય ને રહેવાના સ્થાનને જ અભાવ રહેવાને કારણે તે દ્રવ્યેન અભાવ માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. તે આનુપૂવી દ્રવ્યને સર્વવ્યાપી માનવામાં આવે તે અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્યોને પણ અભાવ માનવાનું કારણ અહીં પણ ઉપસ્થિત થશે પરંતુ એવી વાત તો સંભવિત નથી, કારણ કે તે બન્નેને સદ્ભાવ સદા માનવામાં આવેલ જ છે.
ઉત્તર-દ્રવ્યાનુપૂર્વીમાં દ્રવ્યના જ આનુપૂર્વ આદિ ભાવનું કથન કરવામાં આવ્યું છે-આકાશરૂપ ક્ષેત્રના આનુપૂર્વી આદિ ભાવનું કથક થયું નથી, કારણ કે દ્રવ્યાનુપૂર્વમાં આકાશ રૂપ સેવને વિચાર અધિકૃત નથી. આનું પર આદિ દ્રવ્યને પરસ્પરમાં ભેદ હોવા છતાં પણ તેમનું અવસ્થાન એક પણ આકાશપ્રદેશ રૂપ ક્ષેત્રમાં સહેજ પણ વિરૂદ્ધ પડતું નથી જેવી રીતે એક કોઠાની અંદર પ્રદીપ (દીવા) ની પ્રભાઓની અવસ્થિતિમાં કોઈ વિરોધ પડતું નથી, એ જ પ્રમાણે દ્રવ્યાનુપૂર્વમાં આનુપૂવ કન્વેને સમસ્ત લેકમાં