SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ मोगहाण मूलम्-से किं तं समोयारे? समोयारे णेगमववहाराण आणुपुचीदवाई कहिं समोयरंति ? किं आणुपुबीदवेहिं समोयरंति अणाणुपुष्वदिवहिं समोयरंति ? अवत्तवगदवेहिं समोय. रंति ?, आणुपुवीदवाइं आणुपुबीदवेहिं समोयरंति नो अणाणुपुचीदवेहि नो अवत्तवयद वेहिं समोयरंति । एवं तिणि वि सट्टाणे समोयरंतित्ति भाणिय वं। से तं समोयारे॥सू०१०८॥ छाया-अथ कोऽसौ समवतारः ? समवतारो नैगमव्यवहारयोः आनुपूर्वी द्रव्याणि कुत्र समवतरन्ति ? किम् आनुपूर्वीद्रव्येषु समवतरन्ति ? अनानुपूर्वीद्रव्येषु शवाला-स्कंध होगा-वह भी आकाशके एक, दो, तीन आदि प्रदेशों में भवगाही हो सकता है और असंख्यात प्रदेशों में भी अवगाही हो सकता है । अतः क्षेत्र की अपेक्षा यह असंख्याताणुक स्कंध भी एकप्रदेश में स्थित होनेपर अनानुपूर्वी और दो प्रदेश में अवक्तव्यक अवगाहित होने पर माना जावेगा। तथा तीन आदि असंख्यात प्रदेशों में स्थित होनेपर आनुपूर्वी माना जावेगा। इस प्रकार से चित्तमें अवधारित कर २६भंगों का वाच्यार्थ क्षेत्रकी अपेक्षा आनुपूर्वी अनानुपूर्वी और अवक्तव्यकइन एकवचनान्त बहुवचनान्त पदों के असंयोग और संयोग पक्ष में द्रव्यानुपूर्वी के भंगोपदर्शन की तरह कर लेना चाहिये । ॥सू० १०७॥ અસંખ્યાત પ્રદેશવાળો રકંધ હશે તે પણ આકાશના એક, બે, ત્રણ આદિ પ્રદેશમાં પણ અવગાહી હોઈ શકે છે, અને અસંખ્યાત પ્રદેશમાં પણ અવગાહી હોઈ શકે છે, જ્યારે તે અસંખ્યાતણુક સકંધ આકાશના એક જ પ્રદેશમાં રહેલું હોય ત્યારે ક્ષેત્રની અપેક્ષાએ તેને અનાનુપૂર્વી રૂપ ગણુ જોઈએ, પરંતુ જ્યારે તે ત્રણથી લઈને અસંખ્યાત પર્યન્તના આકાશના પ્રદેશોમાં રહેલું હોય ત્યારે ક્ષેત્રની અપેક્ષાએ તેને આનુપૂર્વી રૂપ ગણ જોઈએ, આ પ્રકારને અર્થ મનમાં ધારણ કરીને ૨૬ ભંગને વાગ્યાથે સમજી લેવો જોઈએ, ક્ષેત્રની અપેક્ષાએ આનુ પૂવીં, અનાનુપૂવી અને અવે તવ્યક આ એકવચનાન અને બહુવચનાન્ત પદના અસંગ અને સોગ પણે દ્રવ્યાનુપૂવને ભંગદર્શનની જેમ અહીં પણ ૨૬ માંગો સમજી લેવા જોઈએ. સૂ૦ ૧૦૭
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy