________________
अनुयोगधारो पूर्वी तु एकादिकायामेकोतरिकायाम् अनन्तगच्छगतायाम्-एकोत्तरवृद्धिमत्स्कन्धानामनन्तत्वात् स्कन्धा अनन्तास्तेषां गच्छ: समुदायस्तं गता-माप्ता तस्या तथाभूतायाम् एतस्यां परमाणुपुद्गलादारभ्य अनन्तप्रदेशपर्यन्तायामेव श्रेण्यापंक्ती, सा अन्योऽन्याभ्यासा=परस्परगुणनरूपा द्विरूपोन: आद्यन्तस्थभावयरहिता च बोध्या।
नु यथैकः पुद्गलास्तिकायः पूर्वानुपूर्व्यादित्वेनोदाहृतः, तथैवान्येऽपि कयं नोदाहृताः ? इति चेत् , उच्यते-इह पूर्वानुपूर्व्यादिविचारे परमाण्वादिद्रव्याणां वृणो) जिसमें पुर्वानुपूर्वी और पश्चानुपूर्वी ये दोनों नहीं हैं उसका नाम अनानुपूर्वी है यह यात पहिले कह दी गई है । इसमें विवक्षित पदों के अनन्तरोक्त क्रमवय को उलंघन करके परस्पर संभवित भंगा से उन पदों की विरचना की जाती है। उसमें सबसे पहिले एकप्रदेशी परमाणुपुद्गल की स्थापना की जाती है । फिर बादमें द्विप्रदेशी स्कंध आदि की । इस प्रकार एक एक २ प्रदेश की वृद्धि करते २ जब अनंत मदेशी स्कंधतक स्थापना हो चुकती है-तब इन सपकी श्रेणी बन जाती है। इस श्रेणी-पंक्ति में एकोत्तर वृद्धिवाले स्कंध अनंत हो जाते हैं। फिर इनमें परस्पर में गुणा किया जाता है । जो महाराशिरूप संख्या आती है उसमें आदि और अन्त के दो भंग करनेपर अनानुपूर्वी बन जाती है।
शंका-जैसे एक पुगद्लास्तिकाय पूर्वानुपूर्वी आदि रूपसे उदाहृत एगाइयाए एगुसरियाए अणंतगच्छगयाए सेढीए अण्णमण्णव्भासो दुरूवूणो) भां પૂર્વાનુપૂર્વી અને પયાનુપૂવ, એ બને નથી, તેનું નામ અનાનુપૂર્વી છે, એ વાત પહેલાં પ્રકટ કરવામાં આવી ચુકી છે તેમાં વિવક્ષિત પદના (પરમાણુ પુદ્ગલ આદિના) ઉપર્યુંકત બને કમને પરિત્યાગ કરીને પરસ્પર સંભવિત ભંગ વડે તે પદની વિરચના કરવામાં આવે છે. તેમાં સૌથી પહેલાં એક પ્રદેશી પરમાણુ પુદ્ગલની સ્થાપના કરવામાં આવે છે અને ત્યાર બાદ દ્વિપદેશી કંધ આદિની સ્થાપના કરાય છે. આ રીતે એક એક પ્રદેશની વૃદ્ધિ કરતાં કરતાં જ્યારે અનંત પ્રદેશી કંધ સુધીની સ્થાપના થઈ જાય છે, ત્યારે તે બધાની એક શ્રેણી બની જાય છે. આ શ્રેણી–પંક્તિમાં ઉત્તરોત્તર એકની વૃદ્ધિવાળા અંધ અનેક થઈ જાય છે. ત્યાર બાદ પરસ્પરનો ગુણાકાર કરવામાં આવે છે. આ આ રીતે જે મહારાશિ રૂપ સંખ્યા આવે છે તેમાંથી પહેલે અને છેલ્લો, એ બે ભંગ કમી કરવાથી અનાનુપૂર્વી બની જાય છે.
પ્રશ્ન-જે રીતે એક પુદગલાસ્તિકાયને ઉદાહરણ રૂપે લઈને તેની પૂર્વ