________________
३४२
अनुयोगद्वारसूत्रे तेषां द्रव्याणां स्थितिलक्षणः कालश्च प्ररूपणीयः॥२॥ तथा-अन्तरं वक्तव्यम् । विवक्षितस्वभावपरित्यागे सति पुनस्तद्भावमाप्तिविरहलक्षणमन्तर प्ररूपणीयमिति भावः। द्रव्यस्य विवक्षितस्वभावपरित्यागे सति पुनस्तद्भावमाप्तौ च मध्ये यः कालः सोऽन्तरमुच्यते, इति बोध्यम् । ६॥ तथा-भागश्च वक्तव्यः। आनुपूर्वीद्रव्याणि शेषव्याणां कस्मिन् भागे वर्तन्ते, इत्येवं भागः प्ररूपणीय इति भावः ॥७॥ तथा भावः प्ररूपणीयः। आनुपूर्वीद्रव्याणि कस्मिन् भावे वर्तन्ते इत्येवं रूपो भावो वक्तव्य इत्यर्थः ।।८॥ तथा-अल्पबहुत्वं चैवचापि वक्तव्यम् । आनुपूर्व्यादिद्रव्याणां ऐसी पर्यालोचना होती है । क्षेत्र में केवल आधारभूत आकाश ही लिया जाता है और स्पर्शनता में आधार क्षेत्र के चारों तरफ के आकाश प्रदेश जो आधेय के द्वारा छुये गये हों वेभी लिये जाते हैं। आनुपूर्वी आदि द्रव्यों की स्थिति का विचार यह काल है । अनुगम में आनुपूर्वी आदि द्रव्यों कि स्थिति कितनी है इस बात की पर्यालोचना की जाती है अन्तर नाम विरह काल का है। विवक्षित पर्याय के परित्याग हो जाने पर पुनः उसी पर्याय की प्राप्ति होने में जो बीच में अन्तर पडता है उसका नाम विरह काल है । अनुगम में इस अन्तर की प्ररूपणा करना आवश्यकीय माना गया है। आनुपूर्वी द्रव्यशेष द्रव्यों के किस भाग में रहते हैं इस प्रकार के भाग की भी प्ररूपणा अनुगम में कर्तव्य होती है ओनुपूर्वी आदि द्रव्य किस भाव में रहते हैं इस प्रकार की प्ररूपणा का नाम भाव है। न्यूनाधिकता | સ્પર્શન અનુગમમાં એવો વિચાર કરવામાં આવે છે કે તે આનુપૂવ આદિ દ્રવ્ય કેટલા ક્ષેત્રનો સ્પર્શ કરે છે ક્ષેત્રમાં કેવળ આધારભૂત આકાશ જ લેવામાં આવે છે અને સ્પર્શનામાં આધાર ક્ષેત્રની ચાર તરફના જે આકાશ પ્રદેશ અધેય દ્વારા સ્પષ્ટ થયા હોય, તેમને પણ લેવામાં આવે છે આનુપૂર્વી આદિ દ્રવ્યોની સ્થિતિને વિચાર કરે તેનું નામ કાળઅનુગમ” છે. કાળઅનુપમમાં આનુપૂર્વી આદિ દ્રવ્યોની સ્થિતિ કેટલી છે, એ વાતની પર્યાલેચતા (વિચારણ) કરવામાં આવે છે વિરહકાળને અન્તર કહે છે. વિવક્ષિત (અમુક) પર્યાયને પરિત્યાગ થઈ ગયા બાદ ફરીથી એજ પર્યાયની પ્રાપ્તિ થવામાં વચ્ચે જેટલું અન્ડર પડે છે તેટલા અન્તરને વિરતકાળ કહે છે. અનુગમમાં આ અખ્તરની પણ પ્રરૂપણ કરવાનું આવશ્યક ગણાય છે.
આનુપૂવી દ્રવ્યો શેષ (બાકીના) દ્રવ્યના કયા ભાગમાં રહે છે, તે પ્રકારના ભાગની પણ પ્રરૂપણા અનુગામમાં કરવી પડે છે. ૭ આનુપૂર્વી આદિ દ્વવ્યો કયા ભાવમાં રહે છે, તે પ્રકારની પ્રરૂપણાનું નામ ભાવઅનુગમ છે. જૂનાયિકતાનું નામ અ૫હત્વ છે દ્રવ્યાર્થિક નયને આધારે, પ્રદેશાર્થતાને