________________
१३
अनुयोगचन्द्रिका टीका विषयविववर्णनम् द्वाराणि । प्रयोजनं-फलम्, तच्च द्विविधम्-अन्तरफलं परम्पराफले च । तत्राय शास्त्रकर्तुभव्यानुग्रहरूपम् । श्रोतुश्च शास्त्रार्थबोधः । उभयोरपि परम्परा प्रयोजनम् -परमपदप्राप्तिः । शास्त्रस्य विषयस्य च सम्बन्धः-प्रतिबोध्य प्रतिबोधकभावः । परमपदप्राप्तिः । अधिकारी तु जिनाज्ञाराधक इति ।।
अथ शिष्टाचारपरिपालनार्थ शास्त्रनिर्विघ्नपरिसमाप्त्यर्थ शास्त्रस्य मंगलस्वरूपत्वेऽपि शिष्यम्य शास्त्रविषयीभूतार्थ ज्ञानप्राप्तिदृढविश्वासार्थ च मंगलरूपं प्रथमं सूत्रमाह
मूलम्-नाणं पंचविहं पण्णत्तं, तं जहा-आभिनिबोहियनाणं सुयनाणं, ओहिनाणं, मणपज्जवनाणं, केवलनाणं ॥ सू० १॥
अनुयोग द्वाररूप है । प्रयोजन नाम फल का है । वह दो प्रकार का होता है[१] अनन्तर-साक्षात्-फल और दूसर। परम्पग फल । “पढने वाले, सुरने वाले भव्यजीवों का इस से अनुग्रह हो ऐसी भावना जो शास्त्रकार के हृदय में होती है वह ग्रन्थकर्ता की अपेक्षा तथा इसे अध्ययन करनेवाले, सुननेवाले प्राणियों को जो इस के द्वारा बोध प्राप्त होता है वह उनकी अपेक्षा इसका साक्षात् प्रयोजन है। एवं ग्रन्थ-शास्त्र-कर्ता-और अध्येता-श्रोता को जो परमपद (मोक्ष) की प्राप्ति होती है वह इसका परम्परा प्रयोजन है। शास्त्र का और विषय का प्रतिबाध्य प्रतिबोधकभाव संबन्ध है विषय प्रतिवोध्य शास्त्र उसका प्रतिबोधक है जिनाज्ञा का आराधक जीव अधिकारी है।
આદિ ચાર અનુયોગ દ્વારરૂપ જ છે. પ્રજન એટલે ફળ. તે પ્રોજન બે प्रा२नु डाय छे. मनन्तर साक्षात् भने (२) ५२२५२० ३.
વાંચનારા અને શ્રવણ કરનારા ભવ્ય જીવોનું તેના દ્વારા કલ્યાણ થાય, એવી જે ભાવના તે શાસ્ત્રકારના હૃદયમાં હોય છે, તે ગ્રન્થકર્તાની અપેક્ષાએ તેનું સાક્ષાત પ્રયોજન છે. તથા તેનું અધ્યયન કરવાથી કે શ્રવણ કરવાથી અધ્યયન કરનારને કે શ્રોતાને જે બંધ થાય છે, તે તેમની અપેક્ષાએ તેનું સાક્ષાનું પ્રયોજન ગણાય છે. ગ્રન્થ (શાસ્ત્ર) કર્તાને, પ્રન્થનું અધ્યયન કરનારને અને તેનું શ્રવણ કરનારને જે પરમપદની પ્રાપ્તિ થાય છે, એજ તેનું પરસ્પર પ્રયોજન ગણાય છે. શાસ્ત્રને અને વિષયને પ્રતિબોધ્ય-પ્રતિબંધક ભાવ રૂપ સંબંધ હોય છે. વિષય પ્રતિબધ્ય અને શાસ્ત્ર તેનું પ્રતિબોધક હોય છે. જિનાજ્ઞાનું આરાધન કરનાર છવ તેને અધિકારી ગણાય છે.