________________
૯
अनुयोगद्वार
आगम को आश्रित करके और दूसरा। नाआगम को अश्रित करके । इनमें आगम को आश्रित करके द्रव्यकंध का रूप जैा पीछे १४ वें सत्र में आगम को आत करके द्रव्यावश्यक का स्वरूप कहा गया है- वैसा ही जानना चाहिये। जिसका तात्पर्य यह है कि जिस साधु आदि ने स्कंध के स्वरूप को प्रतिपादन करनेवाले शास्त्र को अच्छी तरह से जान तो लिया है। परन्तु वह उसमें उपयोग से वर्जित है ऐसा वह साधु आगम की अपेक्षा द्रव्यस्कंध ज्ञायकशरीर द्रव्यस्कध भव्यशरीर द्रव्यस्क और इन दोनों से व्यतिरिक्त द्रव्यस्क इसतरह से ३ तीन प्रकार का है। उनमें पहिले पदबा स्वरूप १६, १७, १८, इन तीन सूत्रो द्वारा पीछे स्पष्ट किया गया है। वहां आवश्यक पद की जगह स्कंध पद लगाकर इसे समझलेना चाहिये । इसका सारांश ह है कि स्कंधशास्त्र के ज्ञाता का जो निर्जिव शरीर हैं वह नोआगम की अपेक्षा ज्ञायकशरीर है । तथा आगे जिस शरीर से स्कंधशास्त्र को वह
(૧) માગને આશ્રિત કરીને અને (૨) ના આગમને આશ્રિત કરીને.
આગમના આધાર લઇને દ્રવ્યસ્કન્ધનું કેવું સ્વરૂપ છે તે હવે સમજાવવામાં આવે છે. ૧૪માં સૂત્રમાં આગમને આધાર લઇને દ્રાવણ્યકનુ' જેવુ સ્વરૂપ કહેવામાં આવ્યું છે. એવું જ આગમને આશ્રિત કરીને દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ સમ જવું. આ કથનના સંક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે સમજવે.
જે સાધુ આદિએ સ્કન્ધના સ્વરૂપનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રને સારી રીતે જાણી લીધું છે, પરન્તુ તે તેમાં ઉપયેગ પરિણામથી રહિત છે, એવા તે સાધુ આગમની અપેક્ષાએ દ્રવ્યસ્ક ધ રૂપ છે. નેઆગમની અપેક્ષાએ દ્રશ્યસ્કન્ધના ત્રણ પ્રકાર કહ્યા ઃ (૧) જ્ઞાયકશરીર દ્રવ્યસ્કન્ધ, (૨) ભયશરીર દ્રવ્યસ્કન્ધ અને (૩) ઉપર્યુકત બન્નેથી યતિરિકત (મિન્ન એવે) દ્રશ્યસ્કન્ધ આ ત્રણ પ્રકારોમાંના પહેલા બે પ્રકારેાનું સ્વરૂપ ત્ર ૧૭ ૧૮ અને ૧૯માં સૂત્રમાં કહ્યા અનુસાર જ સમજવું જોઈએ. ત્યાં ‘આવશ્યક' શબ્દની જગ્યાએ સ્કન્ધ” શબ્દ મૂકવાથી સ્કન્ધ વિષયક કથન અની જશે. તે સુત્રાના સારાંશ નીચે પ્રમાણે છે સ્કન્ધશાસ્ત્રના જ્ઞાતાનું જે નિર્જીવ શરીર છે તે નાઆગમની અપેક્ષાએ નાયકશરીર દ્રવ્યસ્કન્ધ રૂપ છે, તથા જે જીવ ગૃહીત શરીર દ્વારા ભવિષ્યમાં સ્કધશાસ્રના જ્ઞાતા બનવાના છે, તેના શરીરને નાઆગમ ભવ્યશરીર દ્રશ્યસ્કન્ધ રૂપ સમજવું,
6.
હવે આ બન્નેથી વ્યતિરિક્ત (ભિન્ન) જે દ્રશ્યસ્કન્ધ છે, તેનું સ્વરૂપ સમજા