________________
१७०
अनुयोगदारणे तथा च देशिकागमाभ'षमाश्रित्य नोआगमत्त्वमपि । नो शब्दस्यत्रापि देशनिषेध परत्वात् । घरकचीरिकादिभिः पाषण्डस्थैरवश्यं क्रियमाणम् इज्याञ्जलि होमादिक कुभाषचनिकं भावावश्यकमितिभावः । तदेतत् कुविचनिकं भावावश्यकं वर्णितमामू०२७।
आगम है। इस तरह देशिक आगमके अभाव को लेकर उन क्रियाओं में नोआगमता है । नोआगम का तात्पर्य एकदेश में आगमता का सद्भाव है। अतःचरक, चीरक आदि पाषंडस्थ पुरुषों द्वारा की गई इज्या (यज्ञ) अंजलि होमादिकरूप एक देश क्रियाओं के ज्ञान में तो आगमता है। इस प्रकार कुप्रावचनिक-भागवश्यक का यह स्वरूप है।
भावार्थ-यहाँ नोआगम का तात्पर्य सर्वथा आगमाभाव से नहीं है। किन्तु एदेशमें आगम के अस्तित्व से है। चरक चीरिवादि पाखण्डी जनों को यज्ञादि क्रियाएँ उनके सिद्धान्तानुसार अवश् यारणीय होती हैं, वे उन्हे उपयोगपूर्वक करते हैं। उनमें उनकी अट श्रद्धा हती है। इस तरह ये क्रियाएँ भावावश्यकरुंग में पडती है और ये सब कियाएं उनकी ज्ञान मूलक ही होती हैं । इसलिये इन क्रियाओं के ज्ञानमें तो आगम रहता ही हैं। परन्तु जो और उनकी हस्त शिर की संयोजन आदिरूप क्रियाएं हैं उनमें
આગમ રૂપ જ છે; કારણ કે આ ક્રિયાઓ આગમમાન્ય ક્રિયાઓ જ છે. આ રીતે દેશિક આગમના અભાવની અપેક્ષાએ છે ક્રિયાઓમાં ને આગમતાને સદૂભાવ હોય છે એમ સમજવું. “ને આગમતા” એટલે એકદેશની અપેક્ષાએ આગમતા. તેથી ચરક, ચીરિક આદિ પૂર્વોકત પાખંડસ્થ પુરુષ દ્વારા કરવામાં આવેલી યજ્ઞ, અંજલિ દ્વારા અભિષેક, હમ આદિ રૂપ એકદેશરૂપ ક્રિયાઓના જ્ઞાનમાં તે આગમતાને સદભાવ છે. તે દૃષ્ટિએ વિચારતા તે ક્રિયાઓ કુપ્રવચનિક ભાવાવશ્યક રૂપ ગણાય છે. કુપ્રવચનિક ભાવાવશ્યકનું આ પ્રકારનું સ્વરૂપ સમજવું.
ભાવાર્થ-“ને આગમ” આ પદ સર્વથા આગમાભાવતા દર્શાવતું નથી, પણ એકદેશતઃ આગમને સદૂભાવ બતાવે છે. ચરક, ચીરિક આદિ પાખંડી લેકેને માટે યજ્ઞાદિ ક્રિયાઓ તેમના સિદ્ધાન્તાનુસાર અવશ્ય કરણીય ગણાય છે. તેઓ તે ક્રિયાઓ ઉપગપૂર્વક કરે છે. તેમાં તેમને અતૂટ શ્રદ્ધા હોય છે. આ રીતે આ ક્રિયાઓ ભાવાવશ્યક રૂપ ગણાય છે, અને તેમની આ બધી ( યાઓ જ્ઞાનમૂલક જ હોય છે. તેથી તે ક્રિયાઓના જ્ઞાનમાં તે આગમને સદભાવ રહે છે જ પરંતુ એ સિવાયની હસ્તશિરના સંયેજન આદિ રૂપ જ ક્રિયાઓ છે તેમાં આગમરૂપતા હતી