________________
१६६
अनुयोगद्वारसूत्रे
छाया -- अथ किं तद् लौकिक भावावश्यकम् १ लौकिक भावाव । क पूर्वाह्न भारत, अपराह्ने रामायणम् । तदेतत् लौकिक भावावश्यम् । ५०२६ | टीका -- शिष्यः पृच्छति - 'से कि तं लोइयं भावावस्स' अथ किं तद् लौकिक भावावश्यकम् ? उत्तरमाह - 'लोइयं भावावस्स' इत्यादि । लौकिक भावावश्यकं पूर्वाहे भरतं = भारतस्य वाचनं श्रवणं वा. अम हे रामायणम, अपराह्ने रामायणम् = रामायणस्य वाचनं श्रवणं वा । लोके हि - भारतस्य वचनं श्रवणं पूर्वाह्ने क्रियमाणं दृश्यते तथा - रामायणस्य वाचनं श्रवणम् अपराहे क्रियामाणं दृश्यते, वैपरीत्ये दोषदर्शनात् ततचे थं लोकेऽवश्यकरणीयतयाऽऽवश्यकत्वं तद्वाचक श्रोतुश्च तदर्थोपयोगपरिणामसच्चाद् भावत्वम्, तद्वाचकः भाणक्रियया पुस्तकपत्रादिपरावर्तनरूपय । हन्तामिनयरूपया च क्रिया युक्ता शदार्थ - (से) शिव पूछता है कि हे भदंत ! पूर्वप्रक्रान्त ( पूर्व प्रस्तुत ) लौकिक भाव का क्या स्वरूप है ?
'
उत्तर -- (लाइं भावावस्तथं पुत्रण्हे भारहं अवरण्हें रामायणं) लौकिक भावावश्यक का स्वरूप ऐसा है कि पूर्वान्ह में महाभारत का वाचना अथवा श्रवण करना, अपराढ़ में रामाण का वाचन अथवा श्रवण करना । लोक में महाभारत का वाचन अथवा उसका श्रवण करना यह काम पूर्वाह्न में देखा जाता है, तथा रमाया का वाचना अपराह्न में (दूवेर पीछे) । इसके विपरीत करने से दोष का पात्र होना पडता है । इस तरह यह काम आवश्यक क ने ये ग्य हेने के कारण अवश्य करूप है, तथा उसके श्रोता और वाचनकर्ता का उसके अर्थ में उपयोगरूप परिणाम के सद्भाव से उनमें भावरूपता है । वाचने वाला શબ્દાર્થ-શિષ્ય ગુરુને એવા પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્ ! પૂત્રપ્રસ્તુત લૌકિક ભાવાવણ્યકનું સ્વરૂપ કેવું છે ?
25
उत्तर- (लाइयं भावा रस्यं पुत्र हे भारहं अवरव्हे रामायण) लोडिड लावाવશ્યક સ્વરૂપ આ પ્રકારનું છે-પૂર્વાહ્ન (દિવસના આગલા ભાગમાં) મહાભારતને વાંચવું અથવા શ્રવણુ કરવું અને અપરાહૂને (દિવસના પાછલા ભાગમાં) રામાયણને વાંચવું અથવા શ્રવણુ કરવુ, તે અવશ્ય કરવા ચૈાગ્ય હાવાથી આવશ્યક રૂપ ગણાય છે. લેાકેામાં મહાભારતનું વાંચન અથવા શ્રવણુ કરવાનું કાર્ય પૂર્વાદ્ઘમાં કરવા યોગ્ય ગણાય છે અને રામાયણનું વાંચન અથવા શ્રવણું કરવાનુ` કાર્ય અપરાદ્ધમાં કરવા ચેાગ્ય મનાય છે. તેના કરતાં વિપરીત ક્રમે તે કરવાથી દોષને પાત્ર થવું પડે છે. આ રીતે આ કાર્ય અવશ્ય કરવા ચેાગ્ય હાવાથી આવશ્યક રૂપ છે, તથા તેના શ્રોતા અને વાચનકર્તાના તેના અર્થમાં ઉપયોગ રૂપ પરિણામના સદ્દભાવને લીધે તેમાં ભાવરૂપતા પણ હૈાય છે. વાચનકર્તા તે વખતે ભાષણ કરવાની ક્રિયાથી, પુસ્તકના