________________
अनुगन्द्रिका टीका २३ मात्रावश्यक स्वरूपनिरूपणम्
१६३
श्यकार्थज्ञस्य आवश्यकोपयोगपरिणाम आगमतो भावावश्यकम् । साध्वादिस्तु तादृशपरिणामवच्वादुपचारादागमतो भावावश्यकमुच्यते ।
इदमावश एकोपयेागपरिणामरूपं भावावश्यकं धर्मपदवाच्यं भवति श्रुत धर्मान्तर्गतत्वादत्र जिनाज्ञाः सच्चात् ।
जाती है | अतः वे भी धर्मपदवाच्य नहीं हो सकती है। इसलिये उस लोकातरिक द्रव्यावश्क में भी निर्जराजनकत्व का अभाव होने से जिन भगवान की आज्ञा उसे मान्यता प्रदान करने की वह आराधना करने योग्य है इस प्रकार की - नहीं हैं। इस प्रकार यह आर.म भावावश्यक, का वर्णन किया ।
भावार्थ -- यह सूत्रकारने पहिले ही अट करदिया है कि विवक्षित क्रिया के अनुभव से युक्त अर्थ का नाम भाव है । अर्थात् जो आवश्यक शास्त्र का ज्ञाता है और उसमें उपयोग से युक्त है - ऐसा साव दिरूप अर्थ भावाश्यक है । इस भावावश्यक के दो भेद हैं- ? एक आगम भावावश्यक और दूसरे नोआगम भावावश्यक । आगम भावावश्यक में ज्ञाता का उपयोग रूप परिणाम आगमरूप माना गया है । अतः वह परिणाम आगम की अपेक्षा भावावश्यक होने से आगम भावश्यक है। साध्वादिकों कि जो आवश्यकशास्त्र के ज्ञाता होकर उसमें उपयुक्त बने हुए हैं जो आगमभावावश्यक कहा जाता है वह उस परिणाम की अभेद विवक्षा से कहा जाता है । जिन भगवान् ने इस आगमभावावश्यक को ही धर्मपदवाच्य होने के कारण उपादेय ક્રિયાઓ કરતા હોય છે. તે કારણે તેમની તે ક્રિયાએ ધમ પદવાચ્ય (ધમ કહી શક:ય એવી) હે।તી નથી. તેથી એ લેાકેારિક દ્રવ્યાવશ્યકમાં પણ નિજ રાજનકત્વના અભાવ હાવાધી જિન ભગવાને તેમને આરાધના કરવા યોગ્ય કહી નથી. આ પ્રકારે આ સૂત્ર દ્વારા આગમ ભાવાવસ્યકનું રવરૂપ પ્રગટ કરવામાં આવ્યુ છે.
ભાવાર્થ-સૂત્રકારે એ વાત તે આગળ પ્રકટ કરી દીધી જ છે કે વિવક્ષિત ક્રિયાના અનુભવથી યુકત અંનું નામ ભાવ છે. એટલે કે જે સાધુ આવશ્યક શાસ્ત્રના જ્ઞાતા છે અને તેમાં ઉપયુકત (ઉપયાગ પરિણામથી યુકત) છે, એવા સાધુ આફ્રિ રૂપ અને ભાષાવશ્યક કહે છે. આ ભાવાશ્યદના એ ભેદ બતાવ્યા છે (૧) આગમ ભાષાવશ્યક અને (૨) નાઆગમ ભાવાવશ્યક.
આગમ ભાવાવણ્યકમાં જ્ઞાતાના ઉપયાગ રૂપ પરિણામને આગમ રૂપ માનવામાં આવેલ છે. તેથી તે પરિણામ આગમની અપેક્ષાએ ભાવાવશ્યક રૂપ હેાવાથી તેને ભાગમ ભાવાવશ્યક કહેવામાં આવ્યુ` છે. સાધ્વાદિકા કે જેએ આવશ્યક શાસ્ત્રના જ્ઞાતા હેાવાની સાથે સાથે તેમાં ઉપયુકત બનેલા તેમને જ જે આગમ ભાવાવશ્યક કહેવામાં આવે