________________
१२४
अनुयोगारसूत्रे शय्यादिगतं साधुशरीर द्रव्यावश्यकं भवितुं नाईतीति चेदुच्यते-यद्यपि तस्मिन काले चैतन्याभावात् शरीरस्प व्यावश्यकत्वं नास्ति. तथापि अतीतपर्यायानुवृत्याभ्युपगमपरनवानुवृत्याऽतीतमावश्यकपर्यायकारण वमपेक्षास्य द्रव्यावश्यकत्वं बोध्यमिति नास्ति काचिद् विप्रतिपत्तिः । अत्रार्थे शिष्यो दृष्टान्तं पृच्छति-'जहा कंदिटुंतो' इति । यथा को दृष्टान्तः अत्र यथा कश्चिद् दष्टान्तो भवेत्, तथा कथयतु ? इति शिष्यपृच्छायां दृष्टान्तमाह-'अयं महुकुमे आसी, अयं धकुंभे आसी' इति । अयं मधुकुम्भ आसीत्, अपघृतकुम्भ आसीत् इति । अयं भावः-यथा कोऽपि कस्मिंश्चिद् घटे घृतं वा मधु वा भृत्वा समानीतवान, पुनस्ततस्तदपसारितवान्, अपमारिते तस्मिन्-अयं घृतकुम्भ आसीत, अयं मधुकुम्भ आसीदिति सो इस शंका का उत्तर इस प्रकार से है कि यद्यपि उस काल में चेतना नहीं होने से उस शरीर में द्रव्यावश्यकरूपता नहीं है तो भी भूतपूर्व प्रज्ञापन नय की अपेक्षा से अतीत आपक पर्याय के प्रति कारणता उसमे भी ऐसा मानकर उसमें द्रव्यावश्या ता जाननी चाहिये । इस तरह इस कथन में कोई दोष नहीं है। शिष्यजनों को समझाने के लिये इसी विषय में सूत्रकार दृष्टान्त कहते हैं क्योंकि (जहा कोदिटुंता) उन्होंने इन पदोद्वारा यही पूछा हैं कि हे गुरु महाराज ! इस विषय में जैसा कोई दृष्टान्त हो वैसा आप कहिये। (अयं महुकुंभे आसी अयं घयकुभे आसी। तब वे शिष्य को दृष्टान्त कहते हैं कि जिस प्रकार कोई व्यक्ति घडे में मधु या धृत भरकर लाया
और फिर उसमें से उस मधु या घृतको निकाल लिया भी वह उसे यह मधुकुंभ था या यह घृतकुंभ था इस प्रकार से कहता है। और ऐसा व्यहार भी लोक में उसमें भूतकालिक मधु या घृत का आधार
આ શંકાનું હવે સમાધાન કરવામાં આવે છે –
જો કે તે કાળે તે સાધુ શરીરમાં ચેતનાને સદૂભાવ નથી અને તે કારણે તે શરીરમાં દ્રવ્યાવશ્યકરૂપતાને સદ્ભાવ નથી, પરંતુ ભૂતપૂર્વ પ્રજ્ઞાપનનયની અપેક્ષાએ અતીત ભુતકાલિન) આવશ્યક પર્યાયના કારણને તે તેમાં સદૂભાવ હતા જ, એમ માનીને તેમાં દ્રવ્યાવશ્યકતા જાણવી જોઈએ. આ રીતે વિચારવામાં આવે તે આ કથનમાં કઈ દોષ નથી, આ વિષય શિષ્યજનેને સારી રીતે સમજાવવા માટે સૂત્રકાર એક दृष्टान्त आये छ, (जहा को दिलुतो) ४.२५ शिव्या द्वारा २ मा प्रानु સૂચન કરવામાં આવ્યું છે “હે ગુરુમહારાજ ! આ વિષયને અમને સચોટ ખ્યાલ આવે તે માટે એવું કોઈ દૃષ્ટતહાય,તે આપ અમને તે કહી સંભળાવવાની કૃપાકર
__(अयं महुकुंभे आसी अयं घयकुंभे आसी) शिष्यमानी मा नितिने ध्यानमा લઈને ગુરુ નીચેનું દૃષ્ટાન્ત આપે છે કોઈ એક વ્યક્તિ એક ઘડામાં મધ અથવા ઘી ભરીને લાવે છે. ત્યાર બાદ તે તેમાંથી મધ અથવા ઘી કાઢી નાખે છે અથવા વાપરી નાખે છે. છતાં પણ તે એવું કહે છે કે “આ મધને ઘટે છે અથવા આ ઘીને ઘડે છે. ભૂતકાળમાં તે કુંભ મધ અથવા ઘીને ભરવા