________________
99
મહાવિદ્યાઆ હો શ્રી શ્રીધારે મમ ચિતિતસુખદાયિનિ અચિંતતસુખદાયિનિ પ્રસીદ ૨ મમ સર્વ કાર્ય સાધય સાધય !
સર્વસુખનિધિ યંત્રમૂ–
૩૪ હો શ્રી મારાં ચિતવેલાં સુખ આપનારી તથા મારા શમણામાં પણ નથી એવાં વણચિતવ્યાં સુખોની આપનારી શ્રી ધારા દેવી ! પ્રસન્ન થાવ. મારાં સર્વકાર્યો સિદ્ધ કરે. મારા મનના મનોરથ પરિપૂર્ણ કરે. સર્વ સુખ નિધિયંત્ર–
પરમહદયમૐ નમઃ શ્રીધારે ચિંતામણિમહાવિદ્ય કરુણશરણે દીનશરણે જગદુદ્ધરણે વિમલકમલવાસિનિ હિરસુવર્ણધનધાન્યકરિ મમ સકલાર્થસિદ્ધિ પ્રાપય પ્રાય, સર્વચિંતા ચૂરય ચૂય, સર્વરિપન તંભય ૨, નિવાર, ૨ ભય ૨, મહય ૨, સુખદે શિવદે શાનિતદે શુભદે પ્રમોદદે મમ સર્વસૌભાગ્યે ઋદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ વયં રક્ષાં ચ કુરુ કુરુ મમ જય વિજયં ચ કુરુ કુરુ છે
૩૪ નમઃ શ્રીધારે ચિંતામણિ મહાવિધા આપત્તિમાં આવી પડેલા ઉપર કણાભાવ રાખીને શરણ આપવાવાળી, ગરીબનું ભરણું પિષણ કરવાવાળી, જગતને ઉદ્ધાર કરવાવાળી વિમળ કમળમાં નિવાસ કરવાવાળી હિરણ્ય સુવર્ણ, ધનધાન્ય નીપજાવનારી છે દેવી ! મારા સકળ અર્થની સિદ્ધિ પ્રાપ્ત કરાવે. મારી સર્વ
અભુત નવસ્મરણ
૭૯