________________
૭૮
આધિ, વ્યાધિ ઉપાધિઓ હરી લે. મારા સર્વ શત્રુઓને થંભાવી દે, તેનું નિવારણ કરે. મારા શત્રુઓને સ્તંભન કરે. જભિત કરે. મેહિત કરે. મારા ઉપર મમતા રાખે. હે સુખદેનારી, કલ્યાણકરનારી, શાંતિદેનારી, શુભ કરનારી, આનંદ પ્રમોદ દેનારી મારૂં સર્વ સૌભાગ્ય, રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ અને મારા વંશનું રક્ષણ કરે. મારો જય-વિજય થાય તેવું કરે.
આ વિધા અચલમતિ વિધાધરે ભદ્રનંદ નામના ગાથા પતિને આપી. તે વિદ્યા મને પણ આપે. છે ઇતિ શ્રીધારામહાવિદ્યાખ્યું સમ્પસ્મરણમ જ
અથ ઋદ્ધિસ્મરણમ્ પાાં ઋદ્ધિમરણમાણ જાયતે ઋદ્ધિમાન્નર: તસ્માદ્ ઋદ્ધિ ભગવતઃ પ્રવક્ષ્યામિ દુભાવાનું
(૧) રિદ્ધિમરણના અધ્યયન માત્રથી માનવી રિદ્ધિમાન બને છે. માટે હંમેશાં શુભ કરનારી એવી ભગવાનની રિદ્ધિનું હું વર્ણન કરીશ.
ઋદ્ધર્નિરીક્ષણે તું યસ્યાહારકલબ્લિક ગચ્છત્યાહારકં કૃત્વા તમે ભગવતે નમઃ મારા
(૨) જેની રિદ્ધિના નિરીક્ષણ અથે આહારક લબ્ધિધારી મુનિરાજ પિતાની લબ્ધિના પ્રતાપે ભગવાન પાસે જાય છે. તે પ્રભુને મારા નમસ્કાર હો.
અનન્ત કેવલં જ્ઞાનં તથા કેવલદર્શનમ્ | અનન્ત સૌખ્યમયેવં સમ્યકત્વ ક્ષાયિર્ક તથા ૩
આ પ્રભુની રિદ્ધિકેવીક છે ? જેને ૧ અનંત કેવલજ્ઞાન છે. ૨ અનંત કેવળદર્શન છે. ૩ અનંત સુખ છે. ૪ ક્ષાજિક સમ્યક્ત્વ છે.
અભુત નવસ્મરણ
૮૦