________________
હે કેસરિ હદયમાં બિરાજતી હે કીર્તિદેવી! મારે યશ અને મારી કીર્તિ ચોમેર ફેલા.
છ હી વિશ્વરૂપિણિ, વિભૂતિ વિભૂતિરૂપિણિ, સૃષ્ટિ સૃષ્ટિરૂપિણિ, ધૃતિ ધૃતિરૂપિણિ, કીર્તિ કીર્તિરૂપિણિ, સિદ્ધિ સિદ્ધિરૂપિણિ, સર્વસુખસામ્રાજ્યદાચિનિ મમ ત્રિલોકસંપદં કુરુ કુર, હિરણ્યસુવર્ણ સુખસિદ્ધિસૌભાગ્યેઃ શ્રેપ્કઃ સર્વોપકરણે સર્વભેગેઃ સપોર્ગશ્ચ મમ કોષકેષ્ટાગારાણિ ભર ભર પૂરય પૂરય છે
ક8 હૌં વિશ્વરૂપિણિ, વિભૂતિ-વિભૂતિ રૂપિણિ, સૃષ્ટિ-સૃષ્ટિરૂપિણિ ધૃતિ–વૃતિરૂપિણિ, કીર્તિ-કીર્તિરૂપિણિ, સિદ્ધિ-સિદ્ધિરૂપિણિ
હે સર્વ સુખ સામ્રાજ્ય દેનારી દેવી ! ત્રણે લોકની સંપત્તિ મને આપો. હિરણય સુવર્ણ સુખ, સિદ્ધિ સૌભાગ્યથી, શ્રેષ્ઠ સર્વ ઉપકરણોથી, સર્વભેગેથી, સર્વ ઉપભેગેથી, મારે ખજાને-ભંડાર ઠાંસોઠાંસ ઠાંસીને ભરપૂર કરે.
મૂલવિઘા– નમિણ અસુરસુરગલભુયંગપરિવંદિય ગકિલેસે અરિહા સિદ્ધાયરિય ઉવજઝાય સવ્વસાહૂણે છે
હી નમઃ ધનદપુત્રિ જગત્સવિત્ર અષ્ટસિદ્ધિપ્રધાનમહાનિધાનસુવર્ણકટિરત્નકટિ શતસહસ્ત્રસંપને આગ૭ ૨ ભગવતિ મમ ગૃહ મમ પુરે પ્રવિણ પ્રવિણ મમ અક્ષીણું સર્વધન ધારારૂપણ વર્ષય વર્ષય !
ૐ હી નમ: હે ધનદપુત્રિ! જગત સંવિત્રિ આઠ સિદ્ધિ એમાં મુખ્ય મહાનવનિધાન, સુવર્ણકટિ, રત્નકટિ, લાખેસંપતિસાથે પધારે. હે ભગવતિ! મારા ઘરમાં, મારા નગરે માં પ્રવેશ કરે. મારા ઘરમાં અક્ષય અને વર્ધમાન સર્વધનની અને લિત ધારા વડે વૃષ્ટિ કરે.
અભૂત નવસ્મરણ
૭૮