________________
૭૫
૩૪ ડી શ્રી ક્લી વળલક્ષ્મી પ્રસન્ન થાએ ઈન્દ્ર પ્રસન્ન થાએ. સૂર્ય પ્રસન્ન થાએ. સામ (ચંદ્ર) પ્રસન્ન થાએ. યમ પ્રસન્ન થાએ!. વરુણુ પ્રસન્ન થાએ. વૈશ્રવણુ પ્રસન્ન થાઓ. હરિણૢગમેષિદેવ પ્રસન્ન થાએ. મિન્નુમ્ભક દેવ પ્રસન્ન થાએ. શબ્દાપાતિ પર્યંતના અધિપતિ પ્રભાસદેવ પ્રસન્ન થાએ. ગંધાપાતિ પર્યંતના અધિપતિ અરુણુદેવ પ્રસન્ન થાવ. માધ્યવદ્રિપતના અધિપતિ પદ્મદેવ પ્રસન્ન થાવ. સર્વ ક્રિશાથી સર્વવિદિશાથી કલ્પલતા સમા મારા સ` મનેરથ પૂર્ણ કરે.
અનુમેયન્તુ માં મંત્રાધિષ્ઠિતદેવાઃ। શમ ૨ મજ ૨ સજ ૨ ઉજ ૨ તર ૨ મિલ ૨ દિલ ૨ પુલ ૨ કુલ ૨૫
હેમત્રના અધિષ્ઠિત દેવે ! મને અનુમેાદન આપેા. શમશમ, તર–તર, મિલ-મિલ, દિલ-દિલ, પુલ-પુલ, ફુલ-ફુલ.
દયાયિ યસ્વ ૨ માં, જાગૃષ્ણ ૨ ઉત્તિષ્ઠર સુખકર હિરણ્યસુવણું દેહિ ૨ દાય ૨ મહ્યં હિતકર શાંતિકર' કુલકર વશંકર વંશવૃદ્ધિકરા મહાપદ્મēનિવાસિનિ હીદૈવિ મમ લજ્જારક્ષ ૨ ! માપુંડરીકહૃદનિવાસિનિ બુદ્ધિદેવિ મમ બુદ્ધિં દેહિ ૨! તિગિચ્છદુદનિવાસિનિ ધૃતિદેવ મમ ધૈય” કુરૂ ૨૫ કેસરિહદનિવાસિનિ કીર્ત્તિદેવિ મમ યશઃકીર્ત્તિ પ્રસારય ૨ ।
હૈ દયામિય ! મારા ઉપર દયા કરે મારૂં રક્ષણ કરે. જાગેા, જાગા, ઉઠે–ઉઠે. મને સુખ ઉપજાવે તેવું તેટલું સૂવર્ણ આપે, અપાવે. મને હિત કારક, શાંતિકારક, કુળવ′શ રાખનાર, તથા મારા ધર્મ વંશની વૃદ્ધિ કરનાર આપે, અપાવે. હૈ મહાપદ્મ હૃદમાં ખિરાજતી હૈ દેવી ! મારી ઈજ્જત આખરૂનું રક્ષણ કરે. હૈ મહાપુંડરીક હદમાં બિરાજતી બુદ્ધિદેવી મને બુદ્ધિ આપે. નિંગિચ્છ હૃદમાં બિરાજતી હૈ ધુતિદેવી મને ધૈર્ય વાન ખનાવા
અદ્ભુત નવસ્મરણ
66