________________
(૨૫) આ સ્તોત્રના પ્રભાવથી ભવિજને સર્વ રીતે સુખની પરંપરા ભગવે છે. અને આ લોકને વિષે પુત્ર, પૌત્રાદિક ઐહિક સુખ પ્રાપ્ત કરે છે.
ઈહલોક સુખં સિદ્ધિ, મંગલં સર્વસંપદા પ્રાપ્ય જીવઃ પરભવે, મોક્ષ વા સ્વર્ગમાનુયાત્ રહૃાા
(૨૬) આ સ્તોત્રની આરાધનાથી માનવી આ લોકમાં સુખ સમૃદ્ધિ, સિદ્ધિ, માંગલિક પ્રસંગે, તથા સર્વ પ્રકારની શુભ સંપત્તિ મેળવે છે. સાથે સાથે પરભવને વિષે મોક્ષપદ અગર છેવટે સ્વર્ગ લોક તો પામે છે જ.
ઇતિ નવસ્મરણ મહામ્ય સંપૂર્ણ અથ નમસ્કારરૂપે મંગલસ્મરણ
હિ? જ છે ?
નમો અરિહંતાણું નમો સિદ્ધાણું નમો આયરિયાણું નમો ઉવજઝાયાણું નમો લેાએ સવ્વસાહૂણું (૫) એસો પંચનામુ કરે, સવ્વપાવપણાસણે ! મંગલાણં ચ સર્વેસિં,
પઢમં હવઈ મંગલં ૧૫ જેણે રાગ દ્વેષ આદિ, આત્માના અઢારે શત્રુઓને હણ્યા છે, એવા અરિહંત પ્રભુને નમસ્કાર હજો. (૨) જેઓ આત્માના સર્વ કર્મ ખપાવી, સકળ કાર્ય સિદ્ધિ કરી, અચળ સિદ્ધપદને પામ્યા છે તેવા સિદ્ધ પરમાત્માને નમસ્કાર હો. (૩) શ્રીઆચા
અભુત નવસ્મરણ