________________
ચજીને નમસ્કાર હો. (૪) અરિહંતજીને નમસ્કાર હો. (૫) લોકને વિષે વિચરતા સર્વ સાધુ, સાઠિવજીને નમસ્કાર હ.
- આ પાંચ નવકાર (નમસ્કાર) સર્વ પાપોનો નાશ કરનાર છે. અને સર્વ માંગલીકોમાં સર્વ પ્રથમ કક્ષાનું મંગળ છે.
ચારિત્રેવુ થયાખ્યાત, જયેષુ કર્મણાં જય: | પરમેષ્ઠિનમસકારસ્તથા મંગેષ વિદ્યતે
(૧) જેમ ચારિત્રની બાબતમાં યથાખ્યાત નામનું ચારિત્ર પ્રથમ કક્ષાનું છે, સર્વ વિજયોમાં, કમરૂપી શત્રુઓ ઉપર મેળવેલો વિજય શ્રેષ્ઠ છે, તેમ સર્વ મંત્રોમાં પંચપરમેષ્ઠિને નવકાર મંત્ર શ્રેષ્ઠ છે.
ગેઝેષ તીર્થકોત્ર, યથા ગળેષ ચન્દનમ્ પરમેષ્ઠિનમસ્કારસ્તથા મંગેષ વિદ્યતે પારા
(૨) ગત્રની બાબતમાં જેમ તિર્થંકર ગોત્ર શ્રેષ્ઠ ગણાય છે, સુવાસમાં જેમ ચંદનની સુગંધિ ઉત્તમ ગણાય છે તેવી રીતે સર્વ પ્રકારના મંત્રમાં નવકારમંત્ર પ્રથમ કક્ષાના મંત્ર છે.
એષ પંચનમસ્કારઃ સર્વપાપપ્રણાશનઃ ! મંગલાનાં ચ સવેષાં, પ્રથમં ભવતિ મંગલમ્ Hai
(૩) આ પાંચ નવકાર (નમસ્કાર) સર્વ પાપપુંજન નાશ કરનાર છે અને સર્વ માંગલીકોમાં પ્રથમ કક્ષાનું મંગળ છે.
યશઃ કીર્તિ ખલં લક્ષ્મી, વિવિધં ચ મહોત્સવમ્ | નવું નવું પ્રમાદ ચ, લભતે નાત્ર સંશય: ૪.
(૪) નવકાર મંત્રના પ્રભાવે કરીને આરાધક યશ, કીર્તિ, સશક્તતા, લક્ષ્મી તથા આનંદ મંગળ વરતાય તેવા વિવિધ પ્રકારના શુભ અવસરના મહેન્સ, અવનવા આનંદ પ્રમોદ મેળવે છે તેમાં કઈ સંદેહ નથી.
અભૂત નવસ્મરણ