________________
(૨૪) “સર્વશક્તિમાન દેવ, સર્વત્ર શાંતિ જ શાંતિના કારક, એવા શાંતિનાથ પ્રભુ, તે તમારા રાજમહેલમાં તમારી રાણીના કુખે ગર્ભમાં બીરાજે છે. પછી હું રાજત્ ! તમારે વૃથા ચિંતા શા માટે કરવી ?'
ઇત્યુક્તવા તત્ર દેવેન્દ્રો, માતૃગર્ભ ગત જિનમ્ | ભાવેન તેતુમારેલે, સર્વ શાન્તિપ્રકામયા રપા (૨૫) દેવાધિદેવ ઈન્દ્ર આ પ્રમાણે કહીને પછી સર્વત્ર શાંતિ સ્થપાય તે સારૂ માતાના ગર્ભમાં રહેલા જીનેશ્વર શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.
કપૂર શીતલ લોકે, તસ્માદપિ ચ ચન્દનમ્ | તતશ્ચાધિકશ્ચન્દ્ર, સ્તસ્માદયધિક ભવાન્ પારા
(૨૬) “હે શાંતિજીનેશ્વર ! આ લોકને વિશે કપૂર શીતલ છે. તેનાથી અધિક શીતળતા ચંદનમાં છે. તેનાથી પણ અધિક શીતળતા ચંદ્રમાં છે. અને ચંદ્રથી પણ અધિક શીતળતા, હે પ્રભુ! આપનામાં છે.”
લોકોત્તમ લોકનાથે, લોકપ્રદ્યોતકારક ચક્ષુ માર્ગદશ્રાપિ, ધર્મદ: શુદ્ધબોધિદઃ કેરી
(૨) “હે પ્રભુ! આપ લોકને વિશે ઉત્તમ છે. આપ લોકના નાથ છે. આપ લોકને વિશે પ્રકાશના કરનાર છે. આપ જ્ઞાનચક્ષુના દેનાર છે. આપ પથદર્શક છે. આપ ધર્મ દેનારા છે. શુદ્ધ બાધબીજ સમકિતના આપનાર છે.”
અવધિજ્ઞાન સંપને, ભવ્યબાધાજ ભાસ્કરઃ જનાનન્દકારઃ સર્વ-યુદ્ધ ધર્મ પ્રકાશક: ૨૮ (૨૮) “હે પ્રભુ! આપ અવધિજ્ઞાન સંપન્ન છે. કમળને
અભુત નવસ્મરણ
૧૦૧