SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ વિકસીત કરનાર સૂર્યસમાન આપ, ભવ્ય જેના આત્માને બોધ દ્વારા વિકસીત કરનાર ભાસ્કર-સૂર્ય સમાન છે. સર્વ મનુષ્યને આનંદકારક છે. આપ શુદ્ધ ધર્મને પ્રકાશ રેલાવનાર છે.” ચન્દ્રમાં પ્રયતે હર્તમાકાશઃ સ્વગતં તમઃ | તથા દુ:ખતમે હતું, પ્રભે ! –ા માશ્રયે પ્રવમ્ ૨૯૫ (૨૯) “ચારે તરફ જ્યારે અંધકારનું સામ્રાજ્ય વ્યાપ્યું હોય ત્યારે આકાશ પિતાના અંધકારને મટાડવા માટે ચંદ્રને આશ્રય લે છે, તેવી રીતે જ્યારે અમારા ઉપર દુઃખને ઘેર અંધકાર છાઈ રહ્યો છે, તેવે સમયે હે પ્રભુ અમે નિશ્ચિત મને આપને આશ્રય લઈ એ છીએ.” સર્વસિદ્ધિપ્રદ: સર્વસિદ્ધૌષધિ સમઃ પ્રભુઃ | મૃતમાત્રો ભવાનત્ર, સર્વથા શાન્તિકારક: (૨૦) “હે પ્રભુ! આપનું સ્મરણ માત્ર, સર્વ પ્રકારની સિદ્ધિનું દાતા છે, સર્વ પ્રકારની સિદ્ધ ઔષધિ સમાન છે. તેમજ સર્વથા શાંતિ ઉપજાવનાર છે.” અજ્ઞાનતિમિરધ્વંસ-ભાનુમન્ કરૂણાર્ણવ આલ્હાદને શરચ્છન્દ્ર ! સાન્દ્રશાનિતક ભવ la૧૫ (૩૧) “હે શાંતિ જીનેશ્વર ! અજ્ઞાનના અંધકારને તોડનાર આપ સૂર્ય સમાન છે. શરદપૂર્ણિમાના ચંદ્રની માફક આપ મનને પ્રફુલ્લિત કરનાર છે. હે કરૂણાના સાગર! આપ મહેર કરે અને સર્વ જીવોને શાતા ઉપજાવો.” એવં સ્તુત્વા જિનં શક, સ્તન્યાતર મચતું ! સ્મરણાખ્યકમિદં સ્તોત્ર, બ્રાહિ માતઃ સ્વયં શુભમ્ સરા (૩૨) આ પ્રમાણે છ શ્લોકથી શાંતિજનેશ્વરની સ્તુતિ કરીને ઈન્દ્ર મહારાજ ભગવાનનાં માતા સમક્ષ આવ્યા. આ સ્તોત્રનું અભુત નવસ્મરણ ૧૦૨
SR No.040002
Book TitleAdbhut Nityasmaran
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherKeshrimal Swarupchand Bhandari
Publication Year1966
Total Pages176
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy