________________
૪
(૫) ત્રણે લેાકને વિષે વક્રનીય, સર્વ પ્રાણીમાત્રના શેક સંતાપના હરનાર એવા શાંતિનાથ ભગવાન, આવાં ચારિત્રશીલ અચલાદેવી માતાની કૂખે ગર્ભમાં ઉત્પન્ન થયા.
તદ્ઘા ફૂટસ'નિવેશે, હસ્તિનાપુરસનિધૌ ।
શાન્તિપ્રાપ્તા જનાઃ સર્વે, સ ંકટે સમુપસ્થિતે !!!
(૬) એ એક સમય હતેા. હસ્તિનાપુર નગરની નજીકમાં ફૂટ નામના નિવેશ (નાનું પુ) ને વિશે પ્રજાજના સંકટ ગ્રસ્ત બન્યા હતા. તેવે સમયે શાંતિનાથ પ્રભુ માતાના ગર્ભ આવ્યા હતા અને સ પ્રજાજનામાં શાંતિ જ શાંતિ છવાઈ.
કશ્ચિદ્રદેવ સ્તદાતત્ર, પૂર્વૈરમનુસ્મરન્ ।
સ્વકીયશા પાષાણુ, વણું કૃતવાનું પરમ્ શાળા
(૭) તેવે સમયે કાઈ એક દેવને પેાતાના પૂર્વભવના વેરનું સ્મરણ થયું. અને પેાતાની દેવી અને માયાવી એવી વૈક્રિય શક્તિથી મેાટી મેાટી શીલા અને પત્થરાના વરસાદ ગામ અને નગરેશ ઉપર વરસાવવા માંડયેા.
પ્રચંડ પવન સ્તંત્ર, પ્રાદુર્ભૂતા ભય કરઃ । દાવાનલસમક્ષાગ્નિ, રુદ્ભૂતા: સર્પ વૃચિકાઃ ॥૮॥
(૮) તે દેવને એકલા પત્થરેાના વરસાદથી વેરની તૃપ્તિ ન થઇ, પણ તેથી ય આગળ વધીને પેાતાની વૈક્રિયશકિતના ખળે કરીને પવનની આંધિ અને વાવાઝેડાનુ ભયંકર તાંડવ મચાવ્યું. ચારે તરફ દાવાનળનાં તાંડવ રચાયાં. ધરતી ઉપર આગ એકાવા માંડી, ચારે તરફ સર્પ અને વિછીએ! ઉત્પન્ન કર્યાં. અને ઘરેઘર સપ્` અને વીંછીના ભયકર ભય વ્યાપી રહ્યો.
વજ્રપાતસમે। નાદઃ, સર્વજન્તુભયાનકઃ । નધાઃ પૂરઃ પ્રાદુરાસીĚ, વિષમસ્તથૈવ ચ ાના
(૯) આટ આટલું કરવા છતાં પણુ એ દેવને વેરની તૃપ્તિ ન થઈ. હજીએ ખાકી ઢાય તેમ, પ્રાણી માત્ર જેના ભયથી ધ્રુજી
અદ્ભુત નવસ્મરણ
૯૬