________________
૯૩
અથશાન્તિસ્મરણમ્ ॥ા
શાન્તિસ્મરણ માત્રેણુ, શાન્તિ: સત્ર જાયતે 1 તદહ' સંપ્રવક્ષ્યામિ, સકલ્યાણુકારકમ્ ॥૧॥ (૧) શાન્તિ સ્મરણના સ્વાધ્યાય કરવાથી સ` સ્થળે શાન્તિજ શાન્તિ થાય છે. તેથી હવે હું આપની સમક્ષ દરેક પ્રકારે કલ્યાણુ કરનાર એવા શાન્તિ સ્મરણુના મહિમાનું વર્ષોંન કરૂં છું.
શાન્તિનાથ પ્રભુ વન્દે, માતૃગભ ગàાપિ યઃ । મારીભયે સમુત્પન્ન, લેાકાનાં શાન્તિકારકઃ ।રા
(૨) હૈ શાન્તિનાથ પ્રભુ! આપ માતાના ગર્ભમાં આવતાં જ, આપના પિતાના રાજ્યમાં ફેલાઇ રહેāા, મહામારી-મરકીને રાગ શમી ગયે! અને પ્રજાજનામાં શાંતિ જ શાંતિ વરતાઇ. એવા ૩ શાંતિનાથ પ્રભુ ! આપને હું વંદન કરૂં છું.
યસ્મિન્ જાતે ચ લેાકેષુ, પ્રકાશ: સમજાયત । શાન્તિઃ સત્ર લેાકાનાં, મંગલં ચ ગૃહે ગૃહે મા
(a) હૈ શાંતિનાથ પ્રભુ ! આપનેા જન્મ થતાં જ લેાકને વિશે પ્રકાશ પ્રકાશ વ્યાપી ગયા. લેાકમાં સર્વ સ્થળે શાંતિજ શાંતિ વ્યાપી ગઇ. ઘેર ઘેર મગળ વરતાઈ રહ્યું.
વિશ્વસેના નૃપશ્ચાસીત્, સુન્દરે હસ્તિનાપુરે । અચિરાખ્યા મહાદેવી, સુવ્રતા શીલશાલિની ૫૪ના
(૪) સુંદર એવા હસ્તિનાપુર નગરને વિષે આપના પિતા વિશ્વસેન નામે રાજા રાજ્ય કરતા હતા. અને અચલાદેવી (અચીરા) નામે વ્રત નિયમેાનું પાલન કરનાર, પતિવ્રતા અને શીલવતા એવાં મહારાણી આપના માતા હતાં.
તસ્યા ગર્ભે સમાયાતઃ શાન્તિનાથ જિન પ્રભુ: । ત્રિલાવન્ધઃ સર્વેષાં, શાસન્તાપહારકઃ ાપા
અદ્ભુત નવસ્મરણ
૯૫