________________
કે આ પુસ્તકના મર્મને આપ ન જાણી શકે કારણ આ૫ તે અમિર સંપત્તિ પુત્ર છે. આના મને તો તે જ જાણી શકે જે મર્મજ્ઞ હોય. શેઠશ્રીએ પૂછ્યું કે આમાં શું મહત્વ છે? ત્યારે તે ભાઈએ જવાબ આપ્યા છે. આ પુસ્તકની એક નકલ મને ૧૨ વર્ષ પહેલા મળી હતી તે અત્યારે સાવ ફાટી ગઈ છે એનાથી મેં અનેક જણેને સાપના ઝહેર "ઉતાર્યા છે. ભૂત પ્રેતને ભગાડયા છે. મેં આમાંથી સ્વર્ગ સિદ્ધિના પ્રયોગો પણ કર્યા છે. માટે જે કીમત લાગે તે લઈને પણ મને એક ચેપડિ આપે. એજ વિનતિ છે. સેઠ શ્રી ભેગીલાલભાઈ જાતે ઉદાર મર્મજ્ઞ છે. આ વાતને ધ્યાનમાં લઈ એક પુસ્તક જાતે ભેટ આપી–એ ઉપરથી આપને લક્ષમાં આવશે. એવી જનતાની ઘણી માગણી અને રૂચી જોઈને. પરમ વિચારક શુદ્ધતવ ચિંતક પરમ ઉદાર શેઠશ્રી રમણલાલભાઈ જીવરાજભાઈ શાહ તેમજ તેઓશ્રી ના સુપુત્રો તથા સેવા ભાવી પરમ ભકત શેઠશ્રી રતિલાલજી ચ નલાલજી સોલંકી જેઓ હાલમાં અમદાવાદમાં રહે છે.