________________
જેમ ગંગાને પ્રવાહ અખલીત વહે છે તેમ પ્રાર્થના ધાધ સર્વ જન કલ્યાણના હેતુ માટે અનાદિકાલથી આ સ્વરૂપને ખીલવતાજ વહ્યા કરે છે આ અપૂર્વ પ્રસાદને ગ્રહ કરનાર ભવ્ય આત્માઓ સદા ઉન્નત દશાને પામે છે સ વિદનેને નાશ કરી પરમ મંગલ સુખ સામગ્રીને પ્રાપ કરે છે તેમાં જરાય શંકા નથી જ, આ મંગલ સ્વરૂ1 પ્રાર્થનાઓને સંપ્રદાયક દ્વેષથી દૂર રહી અભેદ દૃષ્ટીથી દર ભવ્ય આત્માએ લાભ ઉઠાવશે એજ આશા છે. આજ સુધિમ ૧૮૦૦૦ નકલો વેચાઈ ગઈ છે આની માગણી ઘણે દર દૂરથી આવે છે. રૂ. ૧૦ની કીમત હોય તે પણ મેકલેજ, એ પ્રમાણે ઘણાને આગ્રહ રહે છે.
આ પ્રસંગ ઉપર એક ઉદાહરણથી સમજી શકશે કે૧૩. વર્ષ પહેલાં એક મુમુક્ષુ મુસલમાનભાઈ અત્રે આવેલ અને અદ્ભુત નિત્ય મરણ પ્રાર્થનાના પુસ્તકની માગણી કરી શેઠ શ્રી ભેગીલાલભાઈએ પૂછ્યું કે તમો મુસલમાન છે. આ પુસ્તકની તમને શું. જરૂર ? ભ ઈએ જવાબ આપે