________________
૬o
શ્રી વીર જીનેશ્વર ભગવાનનું પરમ પવિત્ર, સર્વદા રિદ્ધિસિદ્ધિ આપનાર આ સ્તોત્રને જે જીવ સદા ભાવથી ભણશે, તેને ચિન્તામણિ રત્ન, ક૯પવૃક્ષ અને અનેક પ્રકારની સિદ્ધિઓ અનુકૂળ બની આવી મળશે.
(૫૨) શ્રી વર્ધ્વમાન–શુભનામ-ગુણા-નુબદ્ધાં, શુદ્ધાં વિશુદ્ધ-ગુણ–યુપ-સુકીત્તિ-ગુન્હામ્ ા યા ઘાસિલાલરચિત સ્તુતિ-મંજુ-માલાં, કંઠે બિભતિ ખલુ તે સમુપૈતિ લક્ષ્મીઃ | શ્રી વ માન જિનેન્દ્રના શુભનામરૂપી દાર છે. તેમાં ગ્રંથિત ગુણપુષ્પ નિમલ કીર્તિરૂપ સુગંધ છે; જે ઘાસિલાલ-મુનીશકૃત, રસ્તુતિમજુમાલા કંઠમાં, ધારણ કરે તે વરે ત્રણ-લોક લમી લોકમાં.