________________
પેલ હે પ્રભુ! બન્ને પક્ષને મહા કષ્ટકારી દારૂણ યુદ્ધ જ્યાં ચાલતું હોય, શત્રુના અનેક ત્રાસથી ભૂખ, તૃષા આદિથી વ્યાકુળ સેનાબળ ઓસરતું હોય, રણમેદાને શસ્ત્રથી ઘવાચેલ ચાદ્ધાના શરીરમાંથી રૂધિરપ્રવાહ જેસર વહેતે હોય એવા ઘેર સંગ્રામમાં પણ આપનું નામ મરણ ભવ્ય છોને શાંતિ આપે છે.
(૫૧) સર્વદ્ધિ-સિદ્ધિદ-મિદ પરમ પવિત્ર,
સ્તોત્રં ચ યઃ પઠતિ વીર-જિનેશ્વરસ્ય . ચિન્તામણિઃ સુરતઃ સકલાથ-સિદ્ધિા, સંસેવિતું તમનુકૂલયિતું સમેતિ જે સ્તોત્રવર આ ગડદ્ધિદાયક સિદ્ધિદાયક સર્વદા; શ્રીવર્દુ માન જિનેન્દ્રનું જે ભાવથી રટતા સદા; સહુ ઋદ્ધિઓ સહુ સિદ્ધિઓ સુરવૃક્ષ ચિન્તામણિ તથા. આવી મળે અનુકૂલ થઈને તેહને સહુ સર્વ થા.