________________
૧૮
હે જીનેન્દ્ર ! સિંહ, સર્પ, સુવર, આદિ હિંસક પ્રાણીના વાસથી વિકરાળ, ચાર લુંટારાના ત્રાસથી ભયાનક, તીક્ષ્ણ કાંટાની જાળથી દુર્ગમ, એવી જે ધોર અટવી છે તે આપનાં રમરણમાત્રથી સર્વ ઋતુના પત્ર, પુષ્પ, ફલથી શાભાયમાન થઈ નંદનવનસમાન આનંદદાયક અને છે.
(૫૦) ધારા-તિધાર-વિકટે સુભટેઽતિકષ્ટ, ભ્રષ્ટે ખલે વિવિધ-દુ:ખ-શતે વિશિષ્ઠે । શસ્ત્રા-હતિ-પ્રવિચલ ક્રુધિર-પ્રવૃદ્ધે । યુદ્ધે તનેાતિ તવ નામ વિશુદ્ધ્શાન્તિમ્ II વિકટ પ્રતિટ પ્રકટ સકેટ ધારથી પણ ધાર હૈ।; વળી વિવિધ દુ:ખસહસ્રથી ખલ પ્રબલ એસતુ' રહે. જ્યાં વિવિધ શસ્રાધાતથી ધારાધિર વતી સહી, ત્યાં શાન્તિદાયક નામ તારું શાન્તિ આપે છે સહી.