________________
૫૭
હે નાથ ! ચાર, દુમન, સિહ હાથી, સર્પ દાવાનળ આદિ સંહારક તત્ત્વોથી, તેમજ દુષ્ટ બંધનથી ઉત્પન્ન થતા ભય, એવા સર્વ પ્રકારના ભયંકર ભયના કારણોને દૂર કરવા આપનું ધ્યાનમાત્ર ભવ્ય જીવોને ત્રણ ભુવનમાં એકમાત્ર ઉપાય છે.
સિંહ-ગ-પ્રખર-સૂકર-હિસ્રજાલે, એંતા-વી-વિકટ-લુંટક-કંટનાલેઃ સર્વનું પુપ-ફલ-પલ્લવ-શોભમના, સાનન્દન ભવતિ તે સ્મરણાજિજનેન્દ્ર ! //. મૃગરાજ, પનગ પ્રખર–સૂકર આદિ હિસંકે જાલથી ભરપૂર અટવી જે વિકટ લુંટક કંટક-નાલથી; તે સર્વ ઋતુના પુષ્પ–ફલથી ગદ્ થઈ અતિ શોભતી, હે નાથ ! તારી યાદથી નંદનસદૃશ મનમાહતી.