________________
૫૬ દારિદ્રય દુખથી જનિત સવે કટકર અતિકષ્ટ જે, હે નાથ ! તારા તેજથી અતિ શીશ્ન થાતા નષ્ટ તે.
રાક્ષસ-પિશાચના ઉપસર્ગો, દુષ્ટ જનની મૂઠ, દારિદ્રયના દુ:ખમાંથી ઉત્પન્ન થતાં મહાન કષ્ટો તથા બધી જતના રોગો વિગેરે હે નાથ ! આપના તેજથી સધળાં નાશ પામે છે.
ચૌરારિ-સિંહ-ગજ-પત્નગ-દુષ્ટ-દાવહિંન્નપ્રચાર-ખલબલ્પન-દુગ-ભૂમી | સવ ભય ભયકર પ્રણિહતિ નાથ ! –ધ્યાનમાર્ગ-મખિલ ભુવનત્રયેડમિન્ ! અરિ ચાર સિંહ ગજેન્દ્ર પન્નગ દુષ્ટ દાવાનલ તથા જે હિંસ છે તેના બ્રમણથી દુષ્ટ બન્ધનથી તથા જે ફેણકર છે ભૂમિ તેમાં શુદ્ધભાવે છે ધરે, જે આપનું શુભ ધ્યાન તેના ભય ભયંકરને હરે.