________________
૫૫
તું છે સકલજગહિતવિધાયક, નાથ ! હું તુજને નમું, તું છે દયાનિધિ શરણ, જીનવર ! સર્વદા તુજને નમું.
હે પ્રભો ! સમગ્ર લેકના જીવને અભયદાન દેનાર આપને હું નમરકાર કરું છું. મેક્ષપદ પ્રાપ્ત કરનાર, શાસનના સૂર્યસમાન આપને હું નમસ્કાર કરું છું. હે દયાનિધિ જીનેશ્વર ! આપને હું સર્વદા નમરકાર કરૂં છું. રક્ષા-પિશાચ નિકરૈ–રદય-પસૃષ્ટ, દુવૃત્ત-દુષ્ટ-ખલ-સૂટ-વિસૃષ્ટ-મુષ્ટમ્ | દારિદ્રય-દુઃખ-ગદ-જાલ-વિશાલ-કટ', નષ્ટ ભવ-ત્યખિલ–માશુ ભવ...ભાવા / રાક્ષસ-પિશાચ-સમૂહથી ભીષણ થતા ઉપસર્ગ જે; દુવૃત્ત-ખલ–અતિદુષ્ટથી સર્જિત વિસર્જિત મુઠ જે.