________________
૫૪
તું છે સકલનિજકર્મનાશક, નાથ ! હું તુજને નમું, તું છે સકલતત્ત્વમરૂપક, નાથ ! હું તુજને નમું.
હે પ્રભુ ! સર્વ મંગળ કરનાર આપને હું નમરકાર કરૂં છું, સર્વ પ્રકારે સુખશાંતિ દેનાર આપને હું નમરકાર કરું છું. જ્ઞાનાવરણીય આદિ આઠે કર્મોને ક્ષય કરનાર આપને હું નમરકાર કરું છું. સકલ તત્ત્વના પ્રરૂપક હે નાથ ! આપને હું નમરકાર કરું છું.
(૪૬) તુલ્યું નમઃ સકલ-જીવ-દયા-પરાય, તુભ્ય નમઃ શિવદ-શાસન-ભાસ્કરાય, તુલ્ય નમઃ સકલ-લાક શુભંકરાય, તુલ્યું નમઃ સતતમસ્તુ જિનેશ્વરાય તું છે સકલજગજીવરક્ષક, નાથ ! હું તુજને નમું, તું છે શિવદ-શાસન-પ્રભાવક, નાથ ! હું તુજને નમું.